#No_More_FixPay_in_Gujarat
બંધારણનાં અનુચ્છેદ ૩૯ મુજબ "સમાન કામ, સમાન વેતન" મળવાપાત્ર છે તો માત્ર ગુજરાતમાં જ કેમ ફિક્સ પગારની શોષણકારી નીતિ અમલમાં છે?
ફિક્સ પે ની નીતિ દૂર કરી કર્મચારીઓની દિવાળી સુધારો સરકાર.
#Remove_Fix_Pay_Gujarat
Modifide Important Notice Regarding Mains Written Examination for Advt No. 47/2023-24, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
https://t.co/1WB9VP67bQ
#Arkade Developer V/S #Northern Arc
-Northern Arc એ લાંબાગાળા માટે વધુ સારો IPO છે.Anchor Investors મોટા અને જાણીતા છે.
-Arkade Developer Listings Gain વધુ આપશે.Anchor Investors વધુ popular નથી.
-જેની પાસે 1જ IPO ભરવાના પૈસા છે.તેઓ arkade ભરાય Listing Gain માટે.
#IPOAlert#IPO
PSI તથા Lokrakshak ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી. તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે. - હસમુખ પટેલ સાહેબ
#PSI#physical
It's #Arkade Developer V/S #Northern Arc
- મિત્રો જેમની પાસે 1 જ IPO ભરવાના પૈસા છે તેમને હું આવતીકાલે જણાવીશ કયો IPO ભરવામાં વધુ લાભ થશે તથા ક્યાં ipo લાગવાના Chance વધુ રહેશે.
#IPOAlert#IPOs#IPO#ipoallotment
#CCE_UPDATES#CCE
જા.ક્ર.212/202324, CCE ની ગ્રુપ A અને Bની મુખ્યપરીક્ષા માટે પાત્રતા ધરાવતા ઉમદવારોની યાદી મોડામાં મોડું તા. 21/9/2024 ને સાંજે 7.00 વાગ્યા સુધીમાં પ્રસિદ્ધ કરમાવામાં આવશે.
સૌને સમાન ન્યાય મળે અને અનાવશ્યક કોર્ટકેસના કારણોસર આખી ભરતી પ્રક્રિયા ખોરવ��ઇ ના જાય.