ભક્ત નહીં, માણસ બનો...
પાખંડીઓનો હેતુ અનુયાયીઓ વધારવાનો હોય છે, જ્યારે સાચા વિચારકોનો હેતુ વિચારશીલ, સાહસિક અને જવાબદાર નાગરિકો ઘડવાનો હોય છે. સમાજની ખરી પ્રગતિ ભીડના કદથી નહીં, પરંતુ વિચારોની ગુણવત્તાથી થાય છે.
ખુરશી પર બેઠેલા કેટલાક સત્તાધીશો ભ્રષ્ટાચારને પોતાનો જન્મસિદ્ધ અધિકાર સમજી બેઠા છે!
અંધભક્તિ બારમાસી છે અને દેશભક્તિ સિઝનેબલ છે!
આ બની બેઠેલા ડૉક્ટરની આંગળી ખોટા નકૂચે આવી ગઈ છે! કાજલબહેન આખી ભાજપ સરકારથી નથી ડર્યા, એટલે આ ભાજપની ટોળકીએ તેમને ઘેરીને સંઘની માનસિકતા છતી કરી છે...
‘બેટી બચાવો’, પણ કોનાથી ?? ભાજપની ટોળકીથી ??
An indian Family was blacklisted by an Airline.
An indian family started picnic on a plane and started disturbing food within the passengers. Indians should be ban to go outside india.
इस फर्जी बाबा की पोल कैमरे के सामने खुल गई
जैसे यह बाबा पर्चा बनाता है इसी तरह अन्य बाबा भी पर्चा बनाते हैं। अपने ही व्यक्ति को भीड़ में खड़ा करके बुला लेते हैं।
मिथुन को पता है कि अंधभक्त किताबों से नहीं WhatsApp University से ज्ञान लेते हैं! 😂📱
न फैक्ट-चेक करेंगे, न स्रोत माँगेंगे—बस कोई भी मनगढ़ंत कोटेशन फेंक दो और वाह-वाही लूट लो।
12 साल से कुछ भी बोलकर लोगों को गुमराह किया जाता रहा है andhbhakto ko 🤣
Last night the IT Cell shared a video of PM Modi’s roadshow in Bhubaneswar, Khordha, Odisha proving Odisha’s trust.
Truth is the footage is from Brazilian President Lula’s massive reelection celebration in Sao Paulo, Brazil.
Not Odisha. Not Modi. Not even India.
देश के व्यापारियों से बोले राहुल गांधी
जब वोट ही चोरी हो जाए, तो कुछ भी सुरक्षित नहीं - न आपकी दुकान, न आपकी बचत, न आपके बच्चों का भविष्य
मोदी जी से कहिए -आरोपी नंबर 4, ज्ञानेश कुमार को हटाएं, 30 सेकंड में आंदोलन रुक जाएगा !
CM था तब कैसा लगता था अब फुल मेकअप करके फिरता है पाखंडी
सवाल कुछ और पूछा जाता है, मोई जी जवाब कुछ और देते हैं। सवालों का सीधा सामना करने की हिम्मत नहीं है, इसलिए मुद्दों से भटकाना ही राजनीति बन गई है। यही वजह है कि मोई जी खुली प्रेस कॉन्फ्रेंस से बचते हैं, क्योंकि स्क्रिप्टेड भाषण देना आसान है, लेकिन पत्रकारों के तीखे सवालों का जवाब देना मुश्किल...!!
TAT-HS ઉમેદવારોની કારકિર્દી પર પરિણામની અસર અને ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત.
📢 ગુજરાત TAT-HS Mains Result Declare કરો.શિક્ષક ઉમેદવારોને ન્યાય આપો.
માનનીય @cmoguj@drpradyumanvaja @GujaratSEB અને શિક્ષણ વિભાગને નમ્ર વિનંતી છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરવા તથા આગળની ભરતી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
📊 TAT-HS 2026: હકીકતો અને આંકડા
📅 જાહેરાતની તારીખ: 05/02/2026
📝 અરજીની તારીખ: 10/02/2026 થી 19/02/2026
📚 પ્રિલિમ્સ પરીક્ષા: 12/04/2026
👥 કુલ નોંધાયેલા ઉમેદવારો: 1,65,024
✍️ પ્રિલિમ્સમાં હાજર ઉમેદવારો: 1,47,584
✅ પ્રિલિમ્સમાં લાયક ઉમેદવારો: 51,971
🎯 ગુજરાતી માધ્યમ Mains માટે નોંધાયેલા ઉમેદવારો: 50,069
📅 ગુજરાતી માધ્યમ Mainsની પરીક્ષા: 08/08/2026 (અગાઉની તારીખમાં ફેરફાર બાદ)
📌 સૌથી મોટો પ્રશ્ન: પરિણામ અને ભરતીનું આગળનું સમયપત્રક ક્યારે જાહેર થશે?
🏫 એક તરફ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત છે. UDISE+ 2025–26 અંગેના અહેવાલ મુજબ રાજ્યની 2,335 શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલી રહી હતી. બીજી તરફ, શિક્ષક બનવા માટે લાયકાત ધરાવતા હજારો ઉમેદવારો પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.
🎓 ઉમેદવારોએ વર્ષોની મહેનત કરી છે, અભ્યાસ પાછળ સમય અને નાણાં ખર્ચ્યાં છે અને ઉજ્જવળ ભવિષ્યની આશા રાખી છે. પરિણામ અને ભરતીની પ્રક્રિયામાં અનિશ્ચિતતા રહે તો તેમની કારકિર્દીનું આયોજન મુશ્કેલ બને છે.
❓ અમારી નમ્ર માંગણીઓ:
1️⃣ TAT-HS Mainsનું પરિણામ શક્ય તેટલી વહેલી તકે જાહેર કરવામાં આવે.
2️⃣ પરિણામ જાહેર કરવાની સંભવિત તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે.
3️⃣ વિષયવાર અને માધ્યમવાર ખાલી શિક્ષક જગ્યાઓની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે.
4️⃣ ભરતી પ્રક્રિયાનું પારદર્શક સમયપત્રક જાહેર કરવામાં આવે.
5️⃣ લાયક ઉમેદવારોની ભરતી ઝડપી બનાવી શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે.
શિક્ષકોની અછત દૂર કરવી અને લાયક ઉમેદવારોને સમયસર તક આપવી બંને ગુજરાતના શિક્ષણના હિતમાં છે.
ઉમેદવારો માત્ર પરિણામ નથી માગતા; તેઓ પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતા અને સમયસર ભરતી પ્રક્રિયાની અપેક્ષા રાખે છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગને વિનંતી છે કે ઉમેદવારોની લાગણી સમજીને યોગ્ય નિર્ણય લેવામાં આવે.
TAT-HS Mains Result વહેલી તકે જાહેર કરો અને ભરતી પ્રક્રિયાને ગતિ આપો.
#TATHSResultDeclare #TATHS2026 #SaveGujaratEducation #TeacherRecruitment #DeclareTATHSResult
🔥 अंधभक्तों, आँखें खोलो! Mowgli का दोगलापन समझो, वरना पछताने के अलावा कुछ नहीं बचेगा! 🤡
धर्म का इतना राजनीतिकरण कभी नहीं हुआ था।👹
आस्था को राजनीति का हथियार बनाकर सनातन की असली पहचान को ही नुकसान पहुँचाया जा रहा है।
फकीरचंद की सरकार में सवाल पूछो तो “पाकिस्तान जाओ”, विरोध करो तो “बांग्लादेशी”, और अब ध्रुव राठी के प्रदर्शन को बदनाम करने के लिए तस्वीरें तक एडिट करने के आरोप।😂🎉
BJP IT सेल और उसके नेताओं को याद रहे, देशभक्ति का सर्टिफिकेट बाँटना आसान है, जनता के सवालों का जवाब देना मुश्किल।