જ્યારે જમીન ઉપર, આકાશ નીચે લાગે,
જ્યારે વિચારો પદાર્થોથીય ભારે ���ાગે,
જ્યારે નજીકના લોકોય દૂરથી પોકારો જ પાડતાં હોય, જ્યારે વિજયનો જશ્ન ના હોય,
જ્યારે પરાજયનો અફસોસ ના હોય,
ત્યારે ઓ મનેખ
તારો સાચો જન્મ થાશે.
— દીપક મેઘાણી ('તિતિક્ષા' કાવ્યસંગ્રહમાંથી)
માનનીય અધ્યક્ષ શ્રી, @Hasmukhpatelips સર,
આયોગ દ્વારા લેવાયેલ આસિસ્ટન્ટ મેનેજર (adv. 29) અને RFO/ACF (adv. 135) ની પ્રાથમિક પરિક્ષાનું પરિણામ આવી ગયેલ હોવા છત્તા શા માટે પ્રાથમિક પરીક્ષાના માર્ક જાહેર કરાયા નથી ?
#WHY#when@GPSC_OFFICIAL@YAJadeja@deepakrajani123
@Hasmukhpatelips સાહેબ શ્રી, adv 29 આસિસ્ટન્ટ મેનેજર સંબધે ઉમેદવારોના નામની યાદીમાં સમસ્યા હોવું સ્વીકાર્ય છે અને આયોગ તે વિષય પર કાર્યવાહી કરી રહ્યા હશો. પરંતુ, પરીક્ષાની FAK તો જાહેર કરી જ શકાય છે. અને જો FAK બાબતે કોઈ અડચણ હોય તો ઉમેદવારોને માહિતગાર કરશો.
#GPSC#adv29#AM
@Hasmukhpatelips સાહેબ શ્રી, adv 29 આસિસ્ટન્ટ મેનેજર સંબધે ઉમેદવારોના નામની યાદીમાં સમસ્યા હોવું સ્વીકાર્ય છે અને આયોગ તે વિષય પર કાર્યવાહી કરી રહ્યા હશો. પરંતુ, પરીક્ષાની FAK તો જાહેર કરી j શકાય છે. અને જો FAK બાબતે કોઈ અડચણ હોય તો ઉમેદવારોને માહિતગાર કરશો.
#GPSC#adv29#AM
छुट्टी रद्द होने के बाद वापस ड्यूटी पर जाते हुए जवान ने कहा कि मैं वापस आऊंगा इसकी कोई गारंटी नहीं है लेकिन भारत का कुछ नहीं बिगड़ेगा इसकी पूरी गारंटी है
मेरे वीर बहादुर जवान पूरे देश को पूरा भरोसा कि पाकिस्तान को धूल चटा कर ही लौटेंगे
जय हिंद
@Hasmukhpatelips માનનીય અધ્યક્ષ શ્રી,
STI PH ની પરીક્ષા પહેલા લેવાયેલ આસિટન્ટ મેનેજર (adv. 29/2024/25) અંગે લેવાયેલ પગલા અંગે માહિતી મળેલ નથી. આપશ્રીને વિનંતી છે કે તે અંગેે અપડેટ આપશોજી.
#adv29#GPSC
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !
~ ખબરદાર
#GujaratGauravDiwas#GujaratSthapanaDivas
@Hasmukhpatelips સાહેબ, 29/202425 આસિસ્ટન્ટ મેનેજરની પ્રાથમિક પરીક્ષા મધ્ય જાન્યુઆરીમાં લેવાયેલ હતી.
PAK બાદ હજુ સુધી અન્ય કાંઇ માહિતી મળેલ નથી. આપ શ્રી આ અં���ે સત્વરે માહિતી આપશો તેવી આશા...
સાહેબ, ઉમેદવાર આજે *ઉમ્મીદવાર* બન્યા છે. તેમને એક ઉમ્મીદ છે કે એક દિવસ તેઓને સરકારી નોકરી મળશે અને તેમની સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવશે !!
પણ આ બેરી-મૂંગી સરકાર નથી સુધારવાની અને CBRT જેવા નવા નવા માર્ગો કાઢશે ઉમેદવારોને હેરાન કરવાના.
#DECLARE_CCE_RESULT@YAJadeja@GSSSB_OFFICIAL
શું @GujaratPolice આટલી નામર્દ છે કે પોતાનો ગુસ્સો એક પ્રશ્ન પૂછનાર આ યુવાનો પર કાઢી રહ્યા છે.
શું એ લોકો ભૂલી ગયા છે કે થોડા સમય પેહલા તેઓ પણ આમ જ ઉમેદવાર હતા ?!
ધિક્કાર છે આવી સરકાર અને આવી નામર્દ પોલીસને....
https://t.co/HbCMNiYDHt
એક નીડર પત્રકારની આક્રોશ સાથે ની હૃદયદ્રાવક વાત જે ખરેખર આપણને સૌને તથા પૂરી સિસ્ટમને વિચારવા મજબૂર કરી દેશે કે આખરે ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે અને એક નાગરિક સરકાર પાસે શું અપેક્ષા રાખે જ્યારે આવી દુર્ઘટનાઓ દર વર્ષે અલગ અલગ જગ્યા ઘટે છે પણ નક્કર પગલાં લેવામાં આવે છે ખરા ?