प्रिय पत्रकार साथियों / भक्तों,
59 APPS को बैन किये जाने के कदम को मास्टरस्ट्रोक को न समझे, 1 APP को छोड़ दे तो बाकी दिखावा है
अगर चीन की कमर तोड़नी होती तो PAYTM, VIVO, OPPO, FLIPKART, SWIGGY, ZOMATO, HUWAIE, OLA, XIAOMI जैसी कंपनी BAN होती..
सरकार ने सिर्फ़ उल्लू बनाया है🙏
જોઈ લેજો ગુજરાતી ભાઈ - બહેનો
જેમને તમે છેલ્લા ૨૦ વર્ષોથી સત્તા આપી છે, તેમના માટે પેટ્રોલ-ડિઝલમાં ટેક્સરુપી થતી લુંટ કોઈ મુદ્દો નથી.
આ જ લોકો ૫૦ રુપિયે પેટ્રોલ થયુ તો આંદોલન કરતા હતા અને આજે ૮૦ રુપિયે પહોચ્યુ તો મૌન થઈને બેઠા છે.
#PetrolDieselPriceHike
@deepakrajani123 જીતુ ભાઈને એમ હોય કે નેશનલ મીડિયા (હિન્દી) તો ભાજપમાં જોડાઈ ગયું છે (ભાજપના નેતા ભાજપની તરફેણ નથી કરતા એટલી તો (પુછતા હૈ ભારત)ના નામ પર થાય છે. એટલે કદાચ અહીંયા પણ પ્રયત્ન કરી જોય. પણ ઇ થાપ ખાઈ ગયા ગુજરાતી મીડિયા વિશે.
@rcfalduofficial@isudan_gadhvi કોઈ અભણ અને આંધળા વ્યક્તિને પણ ખબર પડે તમારી ટેસ્ટની પોલીસી લોકડાઉન ખુલ્યા પછી ભારતના બધા રાજ્યોમાં કેસ વધ્યા પણ ગુજરાતમાં છેલ્લા ૨૦ દિવસથી ૩૫૦-૪૦૦ વચ્ચે જ આંકડો આવે.એવુ તો નથી કે આપડી કામગીરી ઉત્તમ છે. ટાર��ગેટ તો તમે કરી છે ��ુજરાતની જનતાને.
@RonakABPAsmita@jyotikaushal66 According to ICMR GUIDELINES point 9 - emergency procedure complete karvani pan covid sample test mate moklvu.suppose koi pregnancy labour emergency valu patients High risk zone mathi aave to test nai karvo m? Gujarat Sarkar kem na pade 6e test ni?
@Divyangak@Akshaykyadaoffi વાત સાચી છે ભાઈ પણ પાવરનો ઘમંડ કરે એવી સ્થિતિ જનતા એ જ પેદા કરી છે.રાજકારણમા જ્યારે જ્યારે TINA Theory કામ કરે ત્યારે આ જ પરિસ્થિતિ પેદા થાય. દુર્ભાગ્ય એ છે કે ૧૩૦ કરોડ જનતામાં આપણે કોઈ સારો વિકલ્પ નથી દેખાતો!!!(વિકલ્પ તો હોય જ).પોણી કેબીનેટ ૧૦ ફેલ છે
@DhimantPurohit@isudan_gadhvi
સાહેબ હકીકતમા આ નેશનલ મીડિયા કરતા લોકલ/પ્રાદેશિક મિડિયા ખરેખર ખુબ સારૂ કામ કરે છે.આજ મુદ્દો ઈસુદાન ભાઈ તમે અદ્ભૂત રીતે જનતા સમક્ષ રજૂ કર્યો કે કોઇ ને ગેરસમજ ના થાય એ રીતે,કોઈ ઉશ્કેરણીજનક નિવેદન નહીં.આપણને પણ ખબર છે કોઈની તાકાત નથી સોનુ ઇટલી લઈ જાય
बिहार के RJD विधायक और महाराष्ट्र के CM @OfficeofUT से इस बातचीत को सुनिए .
बिहार का एक विधायक महाराष्ट्र के सीएम से वहां फंसे बिहारी मजदूरों के लिए फरियाद कर रहा है और सीएम खुद उनके नाम -पते लिख रहा है .
कितने ऐसे सीएम हैं देश में ?
अगर हैं तो अच्छी बात है ..
एक चिकित्सक होने के कारण मैं मा��नीय मुख्यमंत्री @HemantSorenJMM जी से इस पत्र के माध्यम से अनुरोध किया है की मैं स्वेच्छा से सरकार के कोरोना के ख़िलाफ़ इस मुहिम में सेवा देना चाहता हूँ ।
हम मिलकर लड़ेंगे इस महामारी से
#Corona
Some AIIMS doctors have written to HM saying they are being targeted and asked to vacate their rental homes out of ‘fear’. Similar reports from Telangana. 2 days ago, we applaud our doctors and now we stigmatise them? Doctors need our RESPECT not our 5 minute claps!!
Telangana's Sirisilla district collector became furious after looking public on road for no reasons. He asked them to go back to home in his style. Every collector across the country should make it strict to come on to roads. #Corona#JanathaCurfew#coronaupdatesindia