એક તલાટી ની કામગીરી માટે ત્રણ કેડર ભેગી કરાય છે.તો પણ કામગીરી પુરી થશે? ના જ થાય. આ બધાનું કામ કરવા છતાં પણ તલાટી મંત્રીને ઓછો ગ્રેડ પે આવો અન્યાય ?@CMOGuj
@#सचिवजीहड़तालपेहै
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
જન્મ મરણ તથા લગ્ન રજિસ્ટ્રાર - તલાટી મંત્રી,
તેની તમામ આંકડાકીય કાર્યવાહી - તલાટી મંત્રી ..
તેમ છતાં વિસ્તરણ (આંકડા) માં બઢતી બીજા ને ..?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
COVID 19
વેક્સીનેશન જાગૃતિ માટે COVID માં આરોગ્ય કર્મચારી સાથે ઘેર ઘેર ફેરવ્યા .. બાકી કર્મચારી ને વેકેશન ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
COVID 19
વેક્સીનેશન જાગૃતિ માટે COVID માં આરોગ્ય કર્મચારી સાથે ઘેર ઘેર ફેરવ્યા .. બાકી કર્મચારી ને વેકેશન ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
કામના ભારણનો સૌથી મોટો ટોપલો અને વેતનમાં સૌથી નીચે બિચારો
ક્યારેય વધારાનું માંગ્યું નથી પણ હંમેશા વધારાનું આપ્યું છે એ છે "તલાટી કમ મંત્રી" #सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
ખેડા જિલ્લા ત.ક.મંત્રી મંડળે માન. મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણને રૂબરૂ મળી ત.ક.મંત્રીના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરી. તેમના દ્વારા ત.ક.મંત્રીના યોગ્ય પ્રશ્નો બાબતે સરકારશ્રીનું તાત્કાલિક પણે ધ્યાન દોરીશું અને યોગ્ય નિકાલ જલ્દી આવે એવો પ્રયત્ન કરીશું એમ જણાવ્યું.