તાયફા બંધ કરીને પ્રજાને મદદ થાય એવું કરો. જાફરાબાદ જાઓ અને સિમેંટ કંપની સામે લડી રહેલાં લોકોનો અવાજ બનો. ગુજરાતમાં જમીન માટે સંઘર્ષ કરી 26 આંદોલનોમાં 21 લાખ લોકો પીડિત છે. તેમની પાસે જાઓ. તમારા નેતાનો જન્મ દિવસ ઉજવવાથી પ્રજા કલ્યાણ નહીં થાય. 28+5+5= 38 વર્ષ થયાં, સત્તાની બહારના.
student who reached the wrong examination center by mistake was put in his car by the police and taken to the correct centre.
ભૂલથી પરીક્ષાના ખોટા કેન્દ્ર પર પહોંચેલી વિદ્યાર્થિનીને પોલીસે પોતાની ગાડીમાં બેસાડી સાચા કેન્દ્ર પર પહોંચાડી
@sanghaviharsh@dgpgujarat@jitu_vaghani
૫ જૂન વિશ્વ પર્યાવરણ ના દિન નિમિત્તે પર્યાવરણ ની જાગૃતિ ના ભાગ રૂપે યુવા મિત્ર મંડળ દ્વારા અલગ અલગ જાત ના છોડવાઓ નું રોપણ ધરમપુર તાલુકા ના મામલતદાર ઓફિસ, પોલિસ સ્ટેશન,આઇટીઆઇ, વિશ્રામ ગૃહ, અને અલગ અલગ ગામો માં કરવામાં આવ્યું
#yuva_mitra_mandal_dharampur#WorldEnvironmentDay
ગુજરાતની કોઈપણ સરકારી કચેરીમા ફરિયાદ કે તકલીફ કે પ્રશ્ન હોય તો ફક્ત અને ફક્ત લેખિતમાં જ આપવું
જો તમારો પ્રોબ્લેમ લેખિતમાં હશે ૧૦૦% વહેલા મોડા તરફેણમા કે વિરોધમાં પરિણામ તો મળશે જ
યાદ રહે સરકારી કચેરીમાં ક્યારેય મૌખિક કે ટેલિફોનિક ચર્ચમાં પડવુ નહિ, ફક્ત અને ફક્ત લેખિતમાં જ આપવું.