આ જે ચાર ખાટલા મૂકી ઉપર ગાદલા પાથરી જે ગામડામાં રાજકારણીઓ ભવાઈ શરું કરી છે ને એની જગ્યા એ કઈ પ્રોપર પ્લાનિંગ સાથે સારવારની વ્યવસ્થા કરવામાં આવે તો વધુ સારું. બધા ની પોસ્ટમાં ખાટલા માત્ર ફોટા પડાવવા મૂક્યાએ ચોખ્ખું દેખાય છે... દર્દી ના સવાના ઈરાદાથી મુકાય તો ઘણું સારું. #Gujarat
GPSC પાસ થયા પછી GRના કારણે PI બનતા રહી ગયેલા એક બેન ગીતા ચૌધરી અમારી ચર્ચામાં સતત આવ્યા, એમને છેક સુધી આશા હતી કે કઈંક તો ઉકેલ આવી જ જશે, પણ ઉમેદવારો હાર્યા અને રાજનીતિ જીતી, આજે પણ મુદ્દો અને એના કારણે યુવાનું ભવિષ્ય, બધું અટવાયેલું છે.
#WeWantGRsolution
૫ જૂન વિશ્વ પર્યાવરણ ના દિન નિમિત્તે પર્યાવરણ ની જાગૃતિ ના ભાગ રૂપે યુવા મિત્ર મંડળ દ્વારા અલગ અલગ જાત ના છોડવાઓ નું રોપણ ધરમપુર તાલુકા ના મામલતદાર ઓફિસ, પોલિસ સ્ટેશન,આઇટીઆઇ, વિશ્રામ ગૃહ, અને અલગ અલગ ગામો માં કરવામાં આવ્યું
#yuva_mitra_mandal_dharampur#WorldEnvironmentDay
અંગત રજૂઆતો કોઈએ નહીં સાંભળી હોય એટલે તો આમ જાહેરમાં બોલવા SRPના જવાનો મજબૂર થયા છે, ડિસીપ્લીનના નામે અવાજ ઉઠાવવાના હકને કેવી રીતે રોકી શકાય? અન્યાય સામે ચૂપ રહેવું એ કેવી રીતે ડિસીપ્લીન થયું..??
#JusticeForSrp
આ મહામારી ના સમયમાં પ્રાકૃતિક આપદા સામે લોકો લડી રહ્યા છે ત્યારે સરકાર આંખ આડા કાન કરી કેવડિયાના આદિવાસી સમાજના લોકોને ઘર વિહોણા કરવાની જે નીતિ અપનાવી રહી છે તે ખૂબ જ નિંદનીય છે.હું એક સામાજિક કાર્યકર તરીકે એનો વિરોધ કરું છું! @CMOGuj@PMOIndia@VtvGujarati@adivasiofficial
જેણે વર્ષોથી કુદરતી સંપદાને સાચવી છે, પ્રકૃતિના સંતાન બનીને રહ્યા છે, વિકાસના નામે એ આદિવાસી પર અત્યાચાર કેમ? કેવડિયાના દ્રશ્યો જોઈને વિચલિત કેમ ના થવાય..!!?? સરદારના ચહેરા પરથી સંતોષની રેખા ગાયબ થઈ રહી છે.
#kevadiya
जोहार झारखण्ड!
यह खुशी का पल है। लेह जैसे दूरस्थ क्षेत्र से मेरे झारखण्डी भाई आज तालाबंदी के बाद हवाई मार्ग से अपने राज्य वापस आये हैं। सभी को मेरा जोहार एवं धन्यवाद।
यहाँ से भोजन सामग्री के साथ उन्हें गंतव्य तक भेजा जा रहा है।
सरकार में पानी नही है वरना ये काम #लोकडाउन के बाद करते कोरोना माहामारी के वक़्त सरकार जो खेल खेल रही है आनेवाले वक़्त में देश का #आदिवासी जवाब देगा
#StatueOfDisplacement
This level of politics is of no concern to the tribal people who have lost their land to the Statue. Takeover of land is an serious issue in 7villages around statue has distrubed their means of earning money and daily activites.
We are with u 👍
#Why_Media_Ignore_Kevadia_Issues