તોકતે વાવાઝોડાના લીધે થયેલ નુકશાનમાં ધરમપુર ઉક્તા ગામમાં વર્ષોથી ફૂલોની ખેતી કરતા સતીષભાઈ ગવળીના નર્સરીના1.5 એકરમાં ગ્રીનહાઉસનું પ્લાસ્ટિકને સંપૂર્ણ નુકસાન થયું અને તેમની આવકને પણ એટલું નુકશાન થયું છે તો વળતર માટે સરકાર મદદ કરે એવી આશા કરીએ
@collectorvalsad@CMOGuj@satyadaypost
@raval_ias@collectorvalsad Hello sir
આજે અમિત હોસ્પિટલ માં 5 જ (Remdesivir injection )મોકલાવ્યા છે civil hospital માં થી...તો idea નથી આવતો ખરેખર injection shortage ચાલે છે આ બાબતે એક જવાબદાર નાગરિક તરીકે માહિતી મેળવવા ટ્વીટર ના માધ્યમ થી તમારો સંપર્ક કર્યો.
૫ જૂન વિશ્વ પર્યાવરણ ના દિન નિમિત્તે પર્યાવરણ ની જાગૃતિ ના ભાગ રૂપે યુવા મિત્ર મંડળ દ્વારા અલગ અલગ જાત ના છોડવાઓ નું રોપણ ધરમપુર તાલુકા ના મામલતદાર ઓફિસ, પોલિસ સ્ટેશન,આઇટીઆઇ, વિશ્રામ ગૃહ, અને અલગ અલગ ગામો માં કરવામાં આવ્યું
#yuva_mitra_mandal_dharampur#WorldEnvironmentDay
#DeclareGujExams
I request to Gujarat government please declare the schedule of Gujarat government exam. If you don't want to give job to students then also declare that until election come we will not give any job. So we are not waste our time and money for preparation.@CMOGuj
विश्व की उच्चतम मानवमूल्यों वाली आदिवासी संस्कृति पर हमें गर्व है!
जिसके प्राकृतिक रहन सहन से इस विश्व मे कई आपदा विपदा टल जाती है!
जय आदिवासी!
जोहार✊💪