i believe in -⚪Love every one who deserve.⚫never Give up! i want,i can, i'll.⚪Don't stop to thinking until.. stop your brain.⚫positivity is medicine of success.
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
@deepakrajani123 દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ છે, હાઈવે પર પણ વરસાદ ના કારણે ટ્રાફિકથી અમદાવાદ સુધી હાઈકોર્ટની પરીક્ષા આપવા આવું વિદ્યાર્થીઓને ઘણી અગવડતા પડી શકે છે તો યોગ્ય નિર્ણય લેવાઈ એવી આશા.
@Hasmukhpatelips સર, ડી. ડી. લો કોલેજ, નવસારી માં બેઠક નંબર થી અલગ નંબર વાળી OMR આપવામાં આવી હતી કોલેજ સંચાલકોને જાણ કર્યા છતાંએ omr માં જ પરીક્ષા લેવામાં આવી છે અને આપના સૂચન છતાં ચાલુ પરીક્ષામાં અંગુઠા અને સહીનું કાર્ય કરવામાં આવ્યું. તે થોડી અગવડતા પડી બાકી બીજા સુંદર આયોજન માટે thank you 🙏
@VtvGujarati 😂😂😂 ગમે તે હોઈ યુવરાજસિંહનો ડર તો હતો બધાને એટલે જ હમણાં સુધી કોઈનેતા ચુ કે ચા... કાઈ ન કરતા હતા. સિંહ પાંજરે પુરી ને હવે ચિચિયારીઓ પાડે છે ...