आज आयुष मंत्रालय के सेक्रेटरी श्री राजेश कोटेजा से शुभेच्छा मुलाकात हुई | भारत सरकार और आयुष मंत्रालय के द्वारा योग को प्रमोट करने और भारत की जनता योग को अपनी जीवन-शैली बनाए उसके लिए काफी महत्वपूर्ण योजनाओं के बारे मे बात हुई योग बोर्ड अब ज्यादा शक्ति के साथ योग बोर्ड काम करेगा|
આજ તા. ૧૪/૦૬/૨૦૨૩ ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ના કાઉન્ટ ડાઉન કેમ્પેઇનના સંદર્ભમાં કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર અને યોગયાત્રા યોજાઈ. કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબ તથા તેમની ટીમ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી જી. જી. વલ્વી, પોલીસના ટ્રેનરો, તથા 1500 જેટલા યોગી ભાઈ બહેનોએ લાભ લીધો. બોર્ડના પ્રતિનિધિ તરીકે સ્ટેટ કો ઓર્ડીનેટર શ્રી રાધેશ્યામજી, પ્રચાર - પ્રસાર સમિતિ સહ અધ્યક્ષ શ્રી સ્વાતિબેન ધાનાની ,ઝોન કો-ઓર્ડીનેટર શ્રી પ્રીતિબેન પાંડે, સુરત જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી ડો. દિશા જીગ્નેશ જાની સાથેજ અને જિલ્લાના સિનિયર યોગ કોચ, યોગ કોચ તથા યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા.
તાલીમ સત્ર પુર્ણ થયા બાદ ભવ્ય યોગયાત્રાનું પણ આયોજન થયુ. જેમાં પદયાત્રીઓ દ્વારા સુરત ખાતે યોગ જાગૃત્તિ અંગેના નારા લગાવી અને સમગ્ર વાતાવરણને યોગમય બનાવ્યું.
#IDY2023Countdown #GujaratStateYogBoard #yoga #yogaflow #yogapractice #Gujarat #yogabenefits #IDY2023 #yogapose #technique #parsvabakasana #yogafit #instayoga #yogaplay #photobomb #ekapadakoundinyasana #yogapractice #yogalove #yogachallenge #yogagram #yogastretch #lowbackstrength #sidecrow #practiceandalliscoming #bendyyogisflow #yogaforlovers #yogaaddict #yogahigh #ilove #igyogafam #igyoga #breaststroke #yogalife #inspiredyogis #butterfly
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ કોઈ ધર્મ કે જાતિ કે કોઈ સમુદાયનો ન રહેતા સમસ્ત માનવ જીવનનાં કલ્યાણ માટેનો છે તેવા ઉદ્દેશ્યથી આજે ગુજરાત યોગ બોર્ડની ઓફીસ આજે મુસ્લિમ સમાજના ડૉકટરની ટીમ એ આજે યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે મુલાકાત લીધી.
આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને લાઈફ સ્કીલ ડેવલપમેન્ટ સંસ્થા તથા Center for Entrepreneurship Development દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના યોગ કોચ સાથે યોગ ને Entrepreneurship સાથે સંલગ્ન કરી " યોગા પ્રીન્યોર વર્કશોપ" કાર્યક્રમ યોજાયો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સ્વામિનારાયણ સંપ્રદાયનાં અમદાવાદ ખાતે ખુબજ પ્રસિધ્ધ SGVP ગુરુકુળ માં ગુજરાત ના સિનિયર યોગ કોચને યોગ ના અભ્યાસ અને એમના યોગ પ્રત્યે ની નિષ્ઠાને વધુ ને વધુ મજબૂત અને ઉચ્ચ સ્થાને લઈ જવા માટે,ખાસ યોગ કોચ સાથે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું