#गुजरात मे #सचिवालय_क्लर्क की परीक्षा 2018मे आयी थी पेपर लिक होने की वजह से 2बार रद हो चुकी हे पर दुसरी बार तारीख नही दी।
#LRD_MALE के छात्र 2साल से 33-67 के रेसियो के लिए लड रहे हे
#GPSC_LECTURER के छात्र परीक्षा पास की हे लेकीन 5 साल से निमणूक नही मील रही हे।
#modi_rojgar_do
आज देश के युवा का ट्विटर पे ट्रेलर देख लिया होगा इस तरह पूरा पिक्चर आंदोलन के रूप में ग्राउंड पर हो तो सोच लो सरकार की क्या हालत होगी?
इसलिए सरकार को समझ जाना चाहिए कि रोजगारी का क्या मूल्य है?
युवाओं को रोजगारी दो और झूठे वायदे बंद करो।
#मोदी_रोजगार_दो#एलआरडी_पुरुष_मांगे_न्याय
#25तारीख को #11बजे भारत के बेरोजगार छात्रो को रोजगार मिले इसलिए #modi_rojgar_do हेजटेग के साथ ट्वीट करेंगे।
उसमे पूरे #गुजरात के छात्र भी साथ देंगे। क्युकी गुजरात मे भी सभी छात्रे अपने हक के लिए लड रहे हे लेकीन न्याय नही मील रहा।
@abhinaymaths@DrGauravGarg4
ખૂણે ખૂણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોએ જો #LRD_MALE ને મદદ કરી હોત તો આજે ૫૦૦૦ પરિવારોનું ભવિષ્ય કંઈ ઔર હોત.
પણ અત્યારે તમે જે કોઈ પાર્ટીના જંડા લઈ નીકળી પડ્યા છો તો જો સાચે જ પ્રજાનું હીત ઈચ્છતા હોય તો હંમેશા સત્ય ની સાથે રહેજો નહિ તો કુદરત માફ નહિ કરે.🙏
🇮🇳
ગુજરાતની પ્રજા જેને ના ભાજપ પર વિશ્વાસ રહ્યો છે ના તો કોંગ્રેસ પર..
તેની વચ્ચે જ આમ આદમી પાર્ટીને ગુજરાતની પ્રજા શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જોઈ રહી છે...
બધા #lrd_male_33_67 ભાઈઓને વિનંતી છે કે તમારો વોટ નોટા કરતા AAP ને આપો...
ગુજરાતમાં ભાજપ સામે એના કરતા શ્રેષ્ઠ વિકલ્પ કોઈ નથી..