ચંદ્રયાનની સફળતા પર પીએમ મોદીની ત્રણ મોટી જાહેરાત.
હવેથી ૨૩મી ઑગસ્ટ રાષ્ટ્રીય સ્પેસ દિવસ તરીકે મનાવવમાં આવશે.
ચંદ્રયાન -૩નાં લેન્ડિંગ પોઇન્ટને 'શિવ શક્તિ' નામ આપાયું.
ચંદ્રયાન -૩ એ જે પદ ચિન્હ છોડ્યા તે 'તિરંગા' પોઇન્ટ તરીકે ઓળખાશે.
#ISROChandrayaan3#nationalspaceday