@IndiaPostOffice this is informed you that I done my courier process from Ahmedabad bodakdev postoffice my original documents still not reached at canada.i do this courier on date 17.02.2024..pls solve this problem anyone can not answers me pls help 🙏
@IndiaPostOffice important documents still not reached at my sending location they mail me still documents is not get...what to do and bodakdev postoffice any person not given any answers...pls do needffull
More than 1 and half month Wes not received documents
Very very bad Airlines of @flyspicejet time was 9.45 am then change 12.40 pm still it's 1 pm flight is not take off...very very bad services of @flyspicejet I will not come agun in ur flight....u spoil our tour one day @SpicejetS@AAI_Official
Today my flight time was 9.45 am from Ahmedabad to Dubai now time change and it show 12.40 pm what to do ? Our Dubai schedule is the worst because of ur late time of flight @flyspicejet@SpiceJetRBLX@SpiceJet434175@spiceadams
રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમિયાન જન અભિયાન યોજાશે
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર યોજાશે તેને લઈ યોજાશે અભિયાન
અમદાવાદ શહેરમાં આજથી 11માં ફ્લાવર શોનો પ્રારંભ
30 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો
ઓલમ્પિક,સ્ટેચ્યુ ઓફ યુનિટી,વાઇબ્રન્ટ ગુજરાત સહિતની થીમ ઉપર ઉભા કરાયા કલ્ચર
અલગ અલગ 40થી વધુ જાતના ફુલ ફ્લાવર શોમાં લગાવવામાં આવ્યા
@AmdavadAMC@PratibhaJainBJP
કાંકરિયા કાર્નિવલને લઈ કેટલાક વિસ્તારને નો પાર્કિંગ, નો સ્ટોપ અને નો યુ-ટર્ન ઝોન જાહેર
કાંકરિયા તળાવની આસપાસ માલવાહક અને પેસેન્જર વાહનો પર સવારે ૮ થી રાત્રીના ૧ વાગ્યા સુધી પ્રતિબંધ
૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી જાહેરનામું અમલી રહેશે
@AhmedabadPolice@PoliceAhmedabad
Aadhaar-PAN લિંકિંગમાં રાહત
ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની ડેડલાઈનમાં વધારો
જે ડેડલાઈન 14 ડિસેમ્બરે ખતમ થઈ રહી હતી તેમાં ૩ મહિનાનો વધારો કરાયો
15 ડિસેમ્બર 2023થી 14 માર્ચ 2024 સુધી ડેડલાઈન લંબાવવામાં આવી