🏥 આયુષ્યમાન આરોગ્ય મંદિર, ઝુંડાળા
અમારા આરોગ્ય સેન્ટરને NQAS Assessment સફળતાપૂર્વક પાસ કરી સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે, તે બદલ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ.
આ સફળતા સમગ્ર ટીમની મહેનત, સમર્પણ અને સહકારનું પરિણામ છે. 🙏
🌟 ગુણવત્તાસભર આરોગ્ય સેવા — અમારો સંકલ્પ! 🌟
Mission Success!
GSLV-F17 has successfully accomplished its mission, placing EOS-05 into the intended orbit.
Sharing a few memorable moments from the lift-off.
For more information:
https://t.co/VneB2jgZoY
#GSLVF17#EOS05#ISRO
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ઝુંડાળા તળેના ગામોની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવેલ જેમાં આંગણવાડીના તેમજ બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપવામાં આવેલ @ZundalaGPRaj@deshani_manish
તા ૧૧.૦૯.૨૫ ના રોજ "રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ" અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર ઝુંડાળા તળેની પ્રાથમિક શાળાઓમાં તેમજ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને કૃમિની ગોળી ગળાવવામાં આવેલ અને શાળાના બાળકોને આરોગ્ય લક્ષી માર્ગદશન આપેલ. @SbccHealth@ZundalaGPRaj@DDORAJKOT1@RjtTho_jasdan
આજ રોજ વિશ્વ તમાકું નિષેધ દિવસ નિમિતે જીલ્લા પંચાયત રાજકોટ ખાતે જીલ્લા પંચાયત કચેરીના તમામ સ્ટાફે તમાકું કે તમાકુની બનાવટની કોઈપણ ચીજ વસ્તુ નું સેવન ન કરવા પોતે તેના ફેમિલી કે સમાજને તમાકુના દૂષણથી દૂર રાખવા શપથ લેવામાં આવેલ. @CMOGuj@MoHFW_INDIA@GujDCoffice
#DGukesh defeats Magnus Carlsen in the 6th round of the #NorwayChess2025 tournament in Stavanger City. This marks #Gukesh’s 1st-ever classical win over Carlsen.
આજ રોજ ઝુંડાળા ગામે #WEDprecampaign2025 ના ભાગ રૂપે "#SayNoToPlastic" થીમ પર આધારિત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કાપડની થેલીના ઉપયોગ અને પ્લાસ્ટિકના લઘુતમ ઉપયોગ વિશે જાણકારી આપવામાં આવી.
Earlier this morning, I went to AFS Adampur and met our brave air warriors and soldiers. It was a very special experience to be with those who epitomise courage, determination and fearlessness. India is eternally grateful to our armed forces for everything they do for our nation.