ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
મારો iPhone 13 Pro (ચોરી થયેલ: 12/07/2025)માંથી ₹13,600 ની રકમ ઉપાડી લેવાઈ હતી. તાત્કાલિક પોલીસ સ્ટેશને અરજી આપી હતી પણ અત્યાર સુધી ફિઝીકલ FIR નોંધવામાં આવી નથી. ગઈ રાત્રે Apple Find My Device પર માણેકચોક, અમદાવાદમાં લોકેશન મળ્યું હતું. હવે 48 કલાક થઈ ગયા છતાં પણ પોલીસ તરફથી
સમાન કામ માટે સમાન વેતન એ કર્મચારીઓનુ બંધારણીય હક છે..સરકાર એ છીનવી શકે નહીં. ફિક્સ પે પ્રથાની નાબૂદી એ સંવિધાનની સર્વોપરિતા સાબિત કરવા અનિવાર્ય છે. @YAJadeja@AmitChavdaINC#Remove_Fix_Pay_In_Gujarat
વિધાનસભા ગૃહ માં ગુંજ્યો #ફિક્સ_પે નાબૂદી નો મુદ્દો..🏛️
📌ગુજરાત માથી કોન્ટ્રાક્ટ અને આઉસોર્સિંગ પ્રથા પણ નાબુદ કરો
બિહાર સરકાર 2 વર્ષમાંથી 1 વર્ષ કરવામાં આવ્યો છે.
જો બિહાર માં થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં ?🤔
#Remove_Fix_Pay_Gujara#GUJARAT@Bhupendrapbjp@BJP4Gujarat
🏛️વિધાનસભા ગૃહ માં ગુંજ્યો #ફિક્સ_પે નાબૂદી નો મુદ્દો..🏛️
ગુજરાત માં જ કેમ 5 વર્ષ??
બિહાર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓનો પ્રોબેશન પિરિયડ ઘટાડીને 2 વર્ષમાંથી 1 વર્ષ કરવામાં આવ્યો છે.
જો બિહાર માં થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં ?🤔
#Remove_Fix_Pay_Gujarat#RemoveFixPay
સમાન કામ - સમાન વેતન એ બંધારણીય સિધ્ધાંત છે . હાઈકોર્ટ દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ સરકાર સુપ્રીમમાં મેટર લટકાવી રાખે તે યોગ્ય નથી . પાંચ વર્ષ સુધી યુવાનોને #FixPay પર રાખવા એ તો શોષણ પ્રથા કહેવાય.
OPS, કોન્ટ્રેક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગ જેવા મુદ્દે સરકાર કર્મચારીઓની માંગ સ્વીકારે તે જરૂરી છે . કર્મચારી સરકારી તંત્રના હાથ, પગ અને દિમાગ છે . તેઓને અસંતોષ ના થાય તે જોવાની સરકારની જવાબદારી છે .
આખરે ગાંધી અને સરદારના
ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે?
#Remove_Fix_Pay_in_Gujarat