એક જ કામ, એક જ જવાબદારી
શૂન્ય ઈન્ક્રીમેન્ટ, કોઈ પેન્શન ન��ીં, કોઈ ગ્રેચ્યુઇટી નહીં, કોઈ ભવિષ્યની સુરક્ષા નહીં.
#BJPએ 2006માં શરૂ કરેલી ફિક્સ પે નીતિ આજે 20 વર્ષ પછી પણ લાખો વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓનું વ્યવસ્થિત શોષણ કરી રહી છે. મોંઘવારી આકાશે ચઢે છે, પગાર અટકી જાય છે. પરિવાર�� ત્રસ્ત છે.
હાઈકોર્ટે આ નીતિને શોષણકારી કહી. સુપ્રીમ કોર્ટમાં 14 વર્ષથી કેસ પેન્ડિંગ છે. સમર્પિત કર્મચારીઓને સસ્તા મજૂર તરીકે ક્યાં સુધી રાખશો?
આ નીતિ નથી, આ અન્યાય છે.
વ્યથા સાંભળો.
ન્યાય આપો.
#Remove_Fixpay_in_gujarat
#EqualWork_EqualPay @CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat
What's the status of my complain @SwiggyCares@Swiggy ?? It's has been one Month since I Complaint about food. Give me full and final reply so I can decide whether I should continue Using Swiggy or Move to other food delivery app.

Hello @jagograhakjago ,
Recently I purchased some food items from @Swiggy and they delivered Stale food. I tried to complain in @SwiggyCares but they're not replying me. Kindly take Strict action against them.

ક્યાં સુધી ભરતી બોર્ડની ભુલ ઉપર યુવાનો અંદરોઅંદર ઝગડા કરીને પૈસા અને સમયનું પાણી કરશે ?
🛑જ્યારે સરકાર કે વિભાગ ને કાયમી પગાર, પેન્શન કે બજેટ આપવાની દાનત નથી હોતી, ત્યારે ભરતી પ્રક્રિયાને રદ કર્યા વગર વર્ષો સુધી અટકાવી રાખવા માટે ‘#કોર્ટ_કેસ’ એ સૌથી સુરક્ષિત શસ્ત્ર બની ગયો છે.
👇🏻"કોર્ટની આડમાં સમય પસાર" કરવાની મોડસ ઓપરેન્ડી👇🏻
🛑જો બોર્ડ સીધી રીતે ભરતી રદ કરે કે અટકાવે તો આંદોલન થાય. એટલે તેઓ એક ગેમ પ્લાન બનાવે છે:
📌ઈરાદાપૂર્વકની ભૂલ : પેપરમાં જાણીજોઈને ૨૦ થી ૩૦ એવા વિવાદાસ્પદ પ્રશ્નો મૂકવા જેના ૨ જવાબ સાચા બનતા હોય અથવા પ્રશ્ન જ ખોટો હોય.
👆🏻તેને કારણે પરિણામ આવ્યા પછી આપોઆપ બે જૂથોનું સર્જન :
📝જૂથ-A (મેરિટ વાળા): "ભરતી જલ્દી પૂરી કરો, આન્સર કી જે હોય તે ચાલે."
📝જૂથ-B (��ન્યાય થયેલા): "અમારી સાથે અન્યાય થયો છે, અમે કોર્ટમાં જઈશું."
😠બોર્ડની બલિહારી : બોર્ડ પોતે જ વિદ્યાર્થીઓને ઉશ્કેરે છે કે "અમને વાંધો નથી, તમને અસંતોષ હોય તો કોર્ટમાં જતા રહો."
🟤ઠંડા કલેજ સમય પસાર : કેસ કોર્ટમાં જાય એટલે બોર્ડ હાથ ઊંચા કરી દે છે: "બાબત સબ-જ્યુડિસ (Sub-judice) છે, અમે કશું ન કરી શકીએ." આ રીતે સરકારના જેટલા વર્ષ કાઢવા હોય આરામથી નીકળી જાય છે અને બજેટ બચી જાય છે.
🏮ભૂતકાળમાં CCE કે વનરક્ષકના ઉમેદવારો સોશિયલ મીડિયા પર એકબીજાને ગાળો આપતા હતા અને ટ્રોલ કરતા હતા. બોર્ડ દૂર બેસીને તમાશો જોતી હતી. યુવાનોની શક્તિ સિસ્ટમ સામે લડવાના બદલે અંદરોઅંદર વેડફાઈ જાય છે.
📌કોર્ટનો આશરો ઉમેદવાર વિચારે છે કે 'મને ન્યાય મળશે'.બોર્ડ જાણે છે કે તારીખ પર તારીખ પડશે. ભરતી લંબાશે તો એટલો કાયમી પગાર બચશે..... અંતે શું થાય છે આપડે જોયું જ છે.
🗣️રાજ્યની ભરતી સિસ્ટમ અત્યારે એવી અદ્ભુત 'સર્કસ' બની ગઈ છે, જ્યાં જોકર, રિંગમાસ્ટર અને પ્રેક્ષક બધું જ આ દેશનો બેરોજગાર યુવાન બની ગયો છે! આપણે અ��્યાર સુધી માનતા હતા કે પેપર ફોડવું એ કોઈ ગુનો છે કે સુરક્ષાની ખામી છે, પણ વાસ્તવમાં એ તો ગુજરાત સરકાર અને ભરતી બોર્ડનો ‘ સૌથી સફળ #ટાઈમ_મેનેજમેન્ટ_પ્રોજેક્ટ ’ છે!
📌આ રમત એટલી ચોકસાઈથી ઘડાયેલી સ્ક્રિપ્ટ પર ચાલે છે કે બોલિવૂડની થ્રિલર ફિલ્મો પણ આની સામે ફીકી પડે.
😀'ચોર પણ પોતાના, પોલીસ પણ પોતાની'
પેપર લીક થવાની આખી પ્રક્રિયા "કમલના કૌટુંબિક પ્રસંગ" જેવી છે,
જેમાં પરિવારના જ સભ્યો બધું ગોઠવ�� છે:
📌સ્ટેપ-૧ (કોન્ટ્રાક્ટની લહાણી): ૩૦-૩૦ કરોડ રૂપિયાના ટેન્ડરો એવી એજન્સીઓને અપાય છે જેનો ભૂતકાળ પોતે ડાઘીયાળ હોય.
📌સ્ટેપ-૨ (સોફ્ટ લીકેજ): પ્રિન્ટિંગ પ્રેસથી લઈને પરીક્ષા સેન્ટર સુધી પેપર એવી રીતે પહોંચે છે જાણે સોશિયલ મીડિયા પર 'વાયરલ રીલ' મુકાઈ રહી હોય!
📌સ્ટેપ-૩ (મસીહા એન્ટ્ર���): પરીક્ષાના બે કલાક પહેલાં કે તરત જ બોર્ડના આકાઓ ટીવી સ્ક્રીન પર પ્રગટ થાય છે. ગંભીર ચહેરે કહેશે: "પારદર્શિતા જાળવવા અમે પરીક્ષા રદ કરીએ છીએ!" પાછા પરીક્ષા રદ ને ઉપલબ્ધિ બતાવશે.
🥺અહા! કેવો મહાન નિર્ણય! ઘરને આગ પણ પોતે જ લગાડવાની, પછી ફાયર બ્રિગેડ પણ પોતે જ લઈને આવવાનું, અને પછી જનતા પાસે તાળીઓ પણ પડાવવાની કે "જુઓ, અમે ઝીરો ટોલરેન્સ છીએ, કેટલા સંવેદનશીલ છીએ, આગ ઓલવી દીધી!"
🗣️જો ૧૦,૦૦૦ ઉમેદવારો��ે દર મહિને કાયમી ₹૩૦,૦૦૦ પગાર આપવાનો હોય, તો સરકારને મહિને ₹૩૦ કરોડ થાય. જો ભરતી ૨ વર્ષ રદ/સ્થગિત રહે, તો સરકારના ₹૭૨૦ કરોડ બચી જાય! આ નાણાકીય બચત કરવા માટે જો બે-ચાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાનો નાટક કરવો પડે, તો એ સિસ્ટમ માટે 'ખોટનો ધંધો' નથી!
📌બીજી તરફ ચૂપચાપ "આઉટસોર્સિંગ" અને 'કરાર આધારિત' સસ્તા કર્મચારીઓ ગોઠવાતા જવાના. એટલે કે, કાયમી નોકરીનો હક છીનવીને 'દહાડી મજૂર' બનાવવાનું આયોજનબદ્ધ સાધન એટલે પરીક્ષા રદ કરવી!
🤔ક્યારેય વિચાર્યું છે પેપર ફોડનાર મોહરાં પકડાય છે, પણ ક્યારેય એ 'માસ્ટરમાઇન્ડ' પકડાતા નથી ? આવું શા માટે ? કેમ કે ઘરના ભુવા ને ઘરના ડાકલા છે, ચોકીદાર જ ચોર છે ! જે આ પેપર લીક પ્રોજેક્ટના વાસ્તવિક લાભાર્થી (Beneficiary) છે.
🧐યુવાનોએ હવે એ સમજવું પડશે કે "���રીક્ષા રદ થવી કે કોર્ટે કેસ થવો" તમારી ઉંમર, મહેનત અને ભવિષ્યની ડાયરેક્ટ ચોરી છે." જ્યાં સુધી ઉમેદવારો આ 'હોમ પ્રોડક્શન' ના નાટકને સમજીને એક થઈને ઝીરો-એરર અને ટાઈમ-બાઉન્ડ કાયદાની માંગ નહીં કરે, ત્યાં સુધી આ નાટકના કલાકારો બદલાતા રહેશે, પણ સ્ક્રિપ્ટ આ જ રહેશે!
🧐પેપર લીક/પરીક્ષા રદ/કોર્ટ કેસ એ એજન્સીની બેદરકારી અને માફિયાઓની ��ાલાકીથી ભરતી પ્રક્રિયાને કોઈ પણ કાયદાકીય વિવાદ વગર ૨ વર્ષ પાછળ ધકેલવાનું બહાનું.
"પેપર ફોડો, રદ કરો અને સમય જીતો! આ "ટાઈમ પાસ કાવતરું" દરેકે સમજવાની જરૂર છે.
#ભૂલ_બોર્ડની_દંડ_વિદ્યાર્થીનો #તજજ્ઞો_કે_તકવાદી ?
✍🏻 યુવરાજસિંહ જાડેજા
ક્યાં સુધી ભરતી બોર્ડની ભુલ ઉપર યુવાનો અંદરોઅંદર ઝગડા કરીને પૈસા અને સમયનું પાણી કરશે ?
🛑જ્યારે સરકાર કે વિભાગ ને કાયમી પગાર, પેન્શન કે બજેટ આપવાની દાનત નથી હોતી, ત્યારે ભરતી પ્રક્રિયાને રદ કર્યા વગર વર્ષો સુધી અટકાવી રાખવા માટે ‘#કોર્ટ_કેસ’ એ સૌથી સુરક્ષિત શસ્ત્ર બની ગયો છે.
👇🏻"કોર્ટની આડમાં સમય પસાર" કરવાની મોડસ ઓપરેન્ડી👇🏻
🛑જો બોર્ડ સીધી રીતે ભરતી રદ કરે કે અટકાવે તો આંદોલન થાય. એટલે તેઓ એક ગેમ પ્લાન બનાવે છે:
📌ઈરાદાપૂર��વકની ભૂલ : પેપરમાં જાણીજોઈને ૨૦ થી ૩૦ એવા વિવાદાસ્પદ પ્રશ્નો મૂકવા જેના ૨ જવાબ સાચા બનતા હોય અથવા પ્રશ્ન જ ખોટો હોય.
👆🏻તેને કારણે પરિણામ આવ્યા પછી આપોઆપ બે જૂથોનું સર્જન :
📝જૂથ-A (મેરિટ વાળા): "ભરતી જલ્દી પૂરી કરો, આન્સર કી જે હોય તે ચાલે."
📝જૂથ-B (અન્યાય થયેલા): "અમારી સાથે અન્યાય થયો છે, અમે કોર્ટમાં જઈશું."
😠બોર્ડની બલિહારી : બોર્ડ પોતે જ વિદ્યાર્થીઓને ઉશ્કેરે છે કે "અમને વાંધો નથી, તમને અસંતો��� હોય તો કોર્ટમાં જતા રહો."
🟤ઠંડા કલેજ સમય પસાર : કેસ કોર્ટમાં જાય એટલે બોર્ડ હાથ ઊંચા કરી દે છે: "બાબત સબ-જ્યુડિસ (Sub-judice) છે, અમે કશું ન કરી શકીએ." આ રીતે સરકારના જેટલા વર્ષ કાઢવા હોય આરામથી નીકળી જાય છે અને બજેટ બચી જાય છે.
🏮ભૂતકાળમાં CCE કે વનરક્ષકના ઉમેદવારો સોશિયલ મીડિયા પર એકબીજાને ગાળો આપતા હતા અને ટ્રોલ કરતા હતા. બોર્ડ દૂર બેસીને તમાશો જોતી હતી. યુવાનોની શક્તિ સિસ્ટમ સામે લડવાના બદલે અંદરો���ંદર વેડફાઈ જાય છે.
📌કોર્ટનો આશરો ઉમેદવાર વિચારે છે કે 'મને ન્યાય મળશે'.બોર્ડ જાણે છે કે તારીખ પર તારીખ પડશે. ભરતી લંબાશે તો એટલો કાયમી પગાર બચશે..... અંતે શું થાય છે આપડે જોયું જ છે.
🗣️રાજ્યની ભરતી સિસ્ટમ અત્યારે એવી અદ્ભુત 'સર્કસ' બની ગઈ છે, જ્યાં જોકર, રિંગમાસ્ટર અને પ્રેક્ષક બધું જ આ દેશનો બેરોજગાર યુવાન બની ગયો છે! આપણે અત્યાર સુધી માનતા હતા કે પેપર ફોડવું એ કોઈ ગુનો છે કે સુરક્ષાની ખામી છે, ���ણ વાસ્તવમાં એ તો ગુજરાત સરકાર અને ભરતી બોર્ડનો ‘ સૌથી સફળ #ટાઈમ_મેનેજમેન્ટ_પ્રોજેક્ટ ’ છે!
📌આ રમત એટલી ચોકસાઈથી ઘડાયેલી સ્ક્રિપ્ટ પર ચાલે છે કે બોલિવૂડની થ્રિલર ફિલ્મો પણ આની સામે ફીકી પડે.
😀'ચોર પણ પોતાના, પોલીસ પણ પોતાની'
પેપર લીક થવાની આખી પ્રક્રિયા "કમલના કૌટુંબિક પ્રસંગ" જેવી છે,
જેમાં પરિવારના જ સભ્યો બધું ગોઠવે છે:
📌સ્ટેપ-૧ (કોન્ટ્રાક્ટની લહાણી): ૩૦-૩૦ કરોડ રૂપિયાના ટેન્ડરો એવી એજન્સીઓને અપાય છે જેનો ભૂતકાળ પોતે ડાઘીયાળ હોય.
📌સ્ટેપ-૨ (સોફ્ટ લીકેજ): પ્રિન્ટિંગ પ્રેસથી લઈને પરીક્ષા સેન્ટર સુધી પેપર એવી રીતે પહોંચે છે જાણે સોશિયલ મીડિયા પર 'વાયરલ રીલ' મુકાઈ રહી હોય!
📌સ્ટેપ-૩ (મસીહા એન્ટ્રી): પરીક્ષાના બે કલાક પહેલાં કે તરત જ બોર્ડના આકાઓ ટીવી સ્ક્રીન પર પ્રગટ થાય છે. ગંભીર ચહેરે કહેશે: "પારદર્શિતા જાળવવા અમે પરીક્ષા રદ કરીએ છીએ!" પાછા પરીક્ષા રદ ને ઉપલબ્ધિ બતાવશે.
🥺અહા! કેવો મહાન નિર્ણય! ઘરને આગ પણ પોતે જ લગાડવાની, પછી ફાયર બ્રિગેડ પણ પોતે જ લઈને આવવાનું, અને પછી જનતા પાસે તાળીઓ પણ પડાવવાની કે "જુઓ, અમે ઝીરો ટોલરેન્સ છીએ, કેટલા સંવેદનશીલ છીએ, આગ ઓલવી દીધી!"
🗣️જો ૧૦,૦૦૦ ઉમેદવારોને દર મહિને કાયમી ₹૩૦,૦૦૦ પગાર આપવાનો હોય, તો સરકારને મહિને ₹૩૦ કરોડ થાય. જો ભરતી ૨ વર્ષ રદ/સ્થગિત રહે, તો સરકારના ₹૭૨૦ કરોડ બચી જાય! આ નાણાકીય બચત કરવા માટે જો બે-ચાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાનો નાટક કરવો પડે, તો એ સિસ્ટમ માટે 'ખોટનો ધંધો' નથી!
📌બીજી તરફ ચૂપચાપ "આઉટસોર્સિંગ" અને 'કરાર આધારિત' સસ્તા કર્મચારીઓ ગોઠવાતા જવાના. એટલે કે, કાયમી નોકરીનો હક છીનવીને 'દહાડી મજૂર' બનાવવાનું આયોજનબદ્ધ સાધન એટલે પરીક્ષા રદ કરવી!
🤔ક્યારેય વિચાર્યું છે પેપર ફોડનાર મોહરાં પકડાય છે, પણ ક્યારેય એ 'માસ્ટરમાઇન્ડ' પકડાતા નથી ? આવું શા માટે ? કેમ કે ઘરના ભુવા ને ઘરના ડાકલા છે, ચોકીદાર જ ચોર છે ! જ�� આ પેપર લીક પ્રોજેક્ટના વાસ્તવિક લાભાર્થી (Beneficiary) છે.
🧐યુવાનોએ હવે એ સમજવું પડશે કે "પરીક્ષા રદ થવી કે કોર્ટે કેસ થવો" તમારી ઉંમર, મહેનત અને ભવિષ્યની ડાયરેક્ટ ચોરી છે." જ્યાં સુધી ઉમેદવારો આ 'હોમ પ્રોડક્શન' ના નાટકને સમજીને એક થઈને ઝીરો-એરર અને ટાઈમ-બાઉન્ડ કાયદાની માંગ નહીં કરે, ત્યાં સુધી આ નાટકના કલાકારો બદલાતા રહેશે, પણ સ્ક્રિપ્ટ આ જ રહેશે!
🧐પેપર લીક/પરીક્ષા રદ/કોર્ટ કેસ એ એજન્સીની બેદરકારી અને માફિયાઓની ચાલાકીથી ભરતી પ્રક્રિયાને કોઈ પણ કાયદાકીય વિવાદ વગર ૨ વર્ષ પાછળ ધકેલવાનું બહાનું.
"પેપર ફોડો, રદ કરો અને સમય જીતો! આ "ટાઈમ પાસ કાવતરું" દરેકે સમજવાની જરૂર છે.
#ભૂલ_બોર્ડની_દંડ_વિદ્યાર્થીનો #તજજ્ઞો_કે_તકવાદી ?
✍🏻 યુવરાજસિંહ જાડેજા
Hey @SwiggyCares you haven't solved my problem yet it has been 3 days since I messaged you. If u don't want to solve just tell me so I don't expect it from you.
Hello @SwiggyCares@Swiggy I complaint about your food quality yesterday and I haven't received any help from you. Any Reason Why I'm not getting help ?.
Really Terrible Experience with @Swiggy , @SwiggyCares . Ordered 3 Dabeli but when I recieved what I see Food Full of Salted Test instead spacey. 2 types of chutney were Mixed already so no one can have it. The Breads were stale. No one ate anything then. Give me my 100% Refund.

૧૮હજાર કરોડના બજેટ વાળા અમદાવાદ કોર્પોરેશને અત્યારે વિકાસનું પ્રદર્શન રાખ્યું છે..
એસ.જી.હાઈવે, શેલા, બકેરી સીટી... ૫-૧૫ કરોડના બંગલો વાળા વિસ્તારોમાં જાવ.. વિકાસ એના ચરમ પર છે.
પણ જો જો આટલુ આટલુ પાણી ભરાયુ છે તો પણ આ સ્માર્ટ સીટીના સ્માર્ટ વિકાસને વાંધો નહીં આવે.. એને તો પાંખો છે, ઉડતા ઉડતા જાય છે. નીચે લોકો અટવાઈ ���હ્યા છે.
Hello @CP_RajkotCity@CollectorRjt@SDMRajkotCity2. Today at 10:30 to 11:00 A group of Boys with their Bikes were Doing Stunts on jawahar Road Near Watson Musium. Also one of the biker Crashed his bike to an old age citizen. Kindly Take Strick action against them.