નમસ્તે,
આજના અગ્રગણ્ય ગુજરાતી દૈનિક 'ફૂલછાબ' માં પ્રસિદ્ધ થયેલ મારો સ્તંભ લેખ 'ભણ્યા પછી પણ ભણવાનું અને શીખવાનું બાકી!' આપના વાંચન, અભિપ્રાય અને પ્રસાર અર્થે સાદર...
‘પહેલાં ભણવું, પછી લાંબો સમય કામ કરવું અને અંતે નિવૃત્ત થવું’વાળો પરંપરાગત જીવનમાર્ગ હવે બદલાતી જીવનવાસ્તવિકતાઓ વચ્ચે આજીવન શિક્ષણની યાત્રામાં પરિવર્તિત થઈ રહ્યો છે-ચરૈવેતિ, ચરૈવેતિ; જીવન જ્યાં સુધી ચાલે, ત્યાં સુધી શીખવાનું પણ ચાલતું રહે.
વધુ વિગતો લેખમાં વાંચવાની વિનંતી સાથે🙏
આપનો,
પ્રો. (ડૉ.) અજીતસિંહ પ્ર. રાણા
🙏🇮🇳🚩🕉🚩🇮🇳🙏
આજના અગ્રગણ્ય ગુજરાતી દૈનિક 'ફૂલછાબ' માં પ્રસિદ્ધ થયેલ મારો સ્તંભ લેખ *ભવ્ય વિશ્વવિદ્યાલયોની ઇમારતોમાં વિસરાતી વિચારસંસ્કૃતિ* સાદર
વિશ્વવિદ્યાલયોની સ્થાયી મહાનતા ત્યાંની મુક્ત વિચારસંસ્કૃતિમાં વસેલી છે. જ્યાં સવાલ પૂછવાને બળવો નહીં પણ જ્ઞાનનું પ્રથમ પગથિયું ગણવામાં આવે છે, જ્યાં હોદ્દા કે વય કરતાં વિચારના વજનને વધુ માન મળે છે.
દરેક ભૌતિક કેમ્પસની અંદર એક એવી જીવંત શૈક્ષણિક સંસ્કૃતિ પણ શ્વસતી હોય છે, જે ઇમારતો, અદ્યતન પ્રયોગશાળાઓ કે વિશાળ પુસ્તકાલયોથી ઘણી આગળ છે. તેનું નિર્માણ સ્વતંત્ર વિચાર, જિજ્ઞાસા, બૌદ્ધિક પ્રામાણિકતા, પરસ્પર વિશ્વાસ અને જ્ઞાનપ્રત્યેની નિષ્ઠાથી થાય છે. આ જ છે ‘અદૃશ્ય કેમ્પસ’, વિશ્વવિદ્યાલયનું એવું બૌદ્ધિક અને નૈતિક વાતાવરણ, જે કોઈ નકશામાં દેખાતું નથી, પરંતુ દરેક વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય અને શૈક્ષણિક સંવાદમાં અનુભવી શકાય છે. આ સંસ્કૃતિ જ સંસ્થાને ચિરંજીવી બનાવે છે. દેખાતું કેમ્પસ વિદ્યાર્થીઓને આવકારે છે, જ્યારે અદૃશ્ય કેમ્પસ તેમને વિચારક, સંશોધક અને જવાબદાર નાગરિક તરીકે ઘડે છે.
આજે ગુજરાતી દૈનિક 'સંદેશ' ના તંત્રી પાને પ્રકાશિત થયેલો મારો સ્તંભ લેખ "લોકમાન્ય તિલક : રાષ્ટ્રીય શિક્ષણનો અવિરત સંવાદ" સાદર
દોઢ સદી પહેલાં લોકમાન્ય તિલકે એક મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યો હતો;
"શું એવી શિક્ષણવ્યવસ્થા, જે ભારતની જરૂરિયાતોને બદલે અંગ્રેજી વસાહતી શાસનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘડાઈ હોય, તે ભારતનું ભવિષ્ય ઘડી શકે?"
મર્યાદા :કૃત્રિમ બુદ્ધિમત્તાથી માહિતી મેળવી શકાય, પરંતુ વિવેક, મૂલ્યો અને નૈતિકતા ડાઉનલોડ કરી શકાતાં નથી
स्वतन्त्रता आंदोलन में उग्रवाद के प्रणेता लोकमान्य तिलक
पुण्य तिथि –1 अगस्त 1920
स्वतन्त्रता के आन्दोलन में दो गुट बन गये थे। पहले के नेता गोपाल कृष्ण गोखले दूसरे के लोकमान्य तिलक. आगे चलकर लाल-बाल-पाल नामक जो त्रयी प्रसिद्ध हुई, उसके बाल लोकमान्य तिलक के नाम से प्रसिद्ध हुए
આજે ગુજરાતી દૈનિક 'સંદેશ' ના તંત્રી પાને પ્રકાશિત થયેલો મારો સ્તંભ લેખ "લોકમાન્ય તિલક : રાષ્ટ્રીય શિક્ષણનો અવિરત સંવાદ" સાદર
દોઢ સદી પહેલાં લોકમાન્ય તિલકે એક મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યો હતો;
"શું એવી શિક્ષણવ્યવસ્થા, જે ભારતની જરૂરિયાતોને બદલે અંગ્રેજી વસાહતી શાસનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘડાઈ હોય, તે ભારતનું ભવિષ્ય ઘડી શકે?"
મર્યાદા :કૃત્રિમ બુદ્ધિમત્તાથી માહિતી મેળવી શકાય, પરંતુ વિવેક, મૂલ્યો અને નૈતિકતા ડાઉનલોડ કરી શકાતાં નથી.
युवाओं के भविष्य की सुरक्षा, निष्पक्ष परीक्षा व्यवस्था का संकल्प।
'परीक्षा संशोधन बिल' के जरिए परीक्षा में अनियमितताओं पर रोक लगाने, डिजिटल निगरानी मजबूत करने और पारदर्शी व्यवस्था सुनिश्चित करने की दिशा में प्रभावी कदम उठाए गए हैं।
નમસ્તે, આજના 'ફૂલછાબ'માં પ્રસિદ્ધ થયેલ મારો સ્તંભ લેખ 'પ્રશ્નપત્ર જ નહીં, વિશ્વાસ પણ ભંગાય છે' સાદર
શિક્ષણની સમગ્ર સફળ પ્રક્રિયા પ્રવેશ, પરીક્ષા, પરીક્ષણ, પરિણામ અને પદવી એમ પાંચ ‘પ’ પર અવલંબે છે.
પરીક્ષાનું પરિણામ તો અંતિમ તબક્કે જાહેર થાય છે, પરંતુ વિશ્વાસ તેની પહેલાં જ નિર્માણ પામે છે.
જ્યારે પરીક્ષાની પવિત્રતા અખંડ રહે છે, ત્યારે જ શિક્ષણની વિશ્વસનીયતા અખંડ રહે છે; અને જ્યાં શિક્ષણ વિશ્વસનીય હોય, ત્યાં જ રાષ્ટ્રનું ભવિષ્ય સુરક્ષિત હોય છે.
નમસ્તે,
આજના 'ફૂલછાબ' દૈનિકમાં પ્રસિદ્ધ થયેલ મારો સ્તંભ લેખ 'તૈયાર જવાબોની ભીડમાં ખોવાતી જતી જિજ્ઞાસા' આપના વાંચન, અભિપ્રાય અને પ્રસાર અર્થે સાદર
જે મન પ્રશ્ન પૂછે છે તે જ શીખે છે, જે શીખે છે તે જ વિચારે છે અને જે વિચારે છે તે જ નવું સર્જી શકે છે.
દરેક મહાન શોધની શરૂઆત એક પ્રશ્નથી થાય છે. જિજ્ઞાસા જ જ્ઞાનયાત્રાની પૂર્વશરત છે.
સંશય જ્ઞાનનો શત્રુ નથી; યોગ્ય માર્ગદર્શન મળે તો સંશય જ જ્ઞાનનો સેતુ બની શકે છે.
વધુ વિગતો લેખમાં વાંચવાની વિનંતી સાથે
આપનો,
આપનો,
પ્રો. (ડૉ.) અજીતસિંહ પ્ર. રાણા
🙏🇮🇳🚩🕉🚩🇮🇳🙏
महान स्वाधीनता सेनानी एवं अमर क्रांतिकारी बटुकेश्वर दत्त जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन।
बटुकेश्वर दत्त जी ने भगत सिंह जी के साथ केंद्रीय विधानसभा में बम फेंककर अंग्रेजों के अन्याय के विरुद्ध पूरे देश में आजादी की अलख जलाई। उन्होंने कालापानी की कठोर यातनाएँ सहकर भी स्वाधीनता के संकल्प को अडिग रखा और कैदियों के अधिकारों के लिए संघर्ष करते हुए अंग्रेजी दमन के विरुद्ध सशक्त आवाज़ बुलंद की।
उनका साहस, त्याग और बलिदान सदैव युवाओं के लिए प्रेरणास्रोत बना रहेगा।
#BatukeshwarDutt
महान क्रांतिकारी बटुकेश्वर दत्त / पुण्य तिथि 20 जुलाई
भगतसिंह के साथ 8 अप्रैल, 1929 को दिल्ली के संसद भवन में बम फेंकने के बाद वे चाहते, तो भाग सकते थे; पर क्रान्तिकारी दल के निर्णय के अनुसार दोनों ने गिरफ्तारी दे दी।
राष्ट्र सेवा ही ईश्वर सेवा
भोपाल। राष्ट्रीय स्वयंसेवक संघ, भोपाल विभाग में युवा उद्यमी का ‘युवा संवाद’ कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम के मुख्य अतिथि सागर ग्रुप के प्रबंध निदेशक सिद्धार्थ सुधीर अग्रवाल रहे। मुख्य वक्ता राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय सह शारीरिक प्रमुख ओ. के. मोहन जी रहे।
उन्होंने कहा कि विकसित भारत के निर्माण में युवाओं की भूमिका निर्णायक है। आज आवश्यकता ऐसे युवाओं की है जो केवल रोजगार प्राप्त करने तक सीमित न रहें, बल्कि रोजगार का सृजन करने वाले उद्यमी बनें। नवाचार, आत्मनिर्भरता, कौशल और सेवा भाव के माध्यम से युवा भारत को विश्व में अग्रणी राष्ट्र बनाने में महत्वपूर्ण योगदान दे सकते हैं।
राष्ट्रीय स्वयंसेवक संघ सेवा, संस्कार, संगठन और राष्ट्रभक्ति के आधार पर समाज जीवन में रचनात्मक परिवर्तन का कार्य कर रहा है। संघ का प्रत्येक स्वयंसेवक निस्वार्थ भाव से समाज और राष्ट्र की सेवा को अपना कर्तव्य मानता है। राष्ट्र सेवा ही ईश्वर सेवा है तथा समाज के कल्याण के लिए किया गया प्रत्येक कार्य ईश्वर की आराधना के समान है।
#ParamVirChakra
मेजर पीरू सिंह शेखावत - बलिदान दिवस 18 जुलाई 1948
अपनी वीरता के बदले उन्होने अपने जीवन का मोल चुकाया पर अपने साथियों के समक्ष अपनी एकाकी वीरता, दृढ़ता व मजबूती का अप्रतिम उदाहरण प्रस्तुत किया. इस कारनामे को विश्व के सबसे साहसिक कारनामो में एक माना जाता है
નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે આજના '@sandeshnews ના તંત્રી પાને પ્રસિદ્ધ મારો લેખ
"ઉબુન્ટુ અને વસુધૈવ કુટુમ્બકમ્ : એક જ માનવદર્શન"
Ubuntu: "હું છું કારણ કે આપણે છીએ."
સાચી જીત વિરોધીના હૃદયને જીતીને તેને ભવિષ્યનો સહયાત્રી બનાવવામાં છે.
લેખ વાંચી આપના અભિપ્રાય અવશ્ય જણાવશો.
#NelsonMandelaDay #Ubuntu #VasudhaivaKutumbakam #Mandela #Humanity #peace
આજના 'ફૂલછાબ' દૈનિકમાં પ્રસિદ્ધ થયેલ મારો સ્તંભ લેખ *પ્રકૃતિ, પ્રગતિ અને કૃત્રિમ બુદ્ધિમત્તાનું ભારતીય દર્શન* આપના વાંચન, અભિપ્રાય અને પ્રસાર અર્થે સાદર...
આજે આપણે વિશ્વભરમાં જવાબદાર નાગરિકોની અછતની વચ્ચે 'Responsible AI' અને 'Green AI' જેવી સંકલ્પનાઓની વૈજ્ઞાનિક ચર્ચાઓ કરી રહ્યા છીએ!
આવનારી પેઢીઓ આપણને પ્રશ્ન પૂછશે કે, આપણે તેમના માટે કેવું વિશ્વ વારસામાં છોડી ગયા છીએ- વધુ હરિયાળું કે વધુ ગરમ, વધુ ન્યાયી કે વધુ અસમાન, વધુ માનવીય કે વધુ યાંત્રિક? #AI #IKS
Excited to be among the Indian community in Melbourne. Their energy and enthusiasm are truly unmatched. They are one of the strongest pillars of India-Australia friendship. https://t.co/dG9F5vj5jr