We stand in solidarity with our Veterinary doctors who are fighting against the Inequality in the Stipend provided by Gujarat .The @CMOGuj should come forward and address the legit demands of the students.
Hats off to our Heros🫂
#indefinite_hunger_strike
निशब्द 😭
देर रात को 74 hrs से भुख हड़ताल पर बैठे 2 Gujvet Doctors की तबियत खराब हो गई सरकार से गुजारिश है कि बेजुबानों के इन डॉक्टर्स की मांग जल्दीसे जल्दी पुरी करे🙏
Hat's of you Brave Doctors
आपके संघर्ष को सलाम
#Day_12_of_guj_vets_on_strike#Increase_Guj_Vet_Stipend
ખેતીપ્રધાન ભારત દેશમાં આજે પણ પશુઓ (બળદ)નો ઉપયોગ ખેતીકામમાં થાય છે. આ મૂંગા પશુઓ બિમાર પડે ત્યારે પશુચિકત્સક સારવાર કરે છે. શું આ સરકારથી અજાણ છે? શા માટે પશુચિકત્સકના મહત્વને ઓછું આંકવામાં આવી રહ્યું છે? #IncreaseInternshipAllowance@CMOGuj@RaghavjiPatel@KanuDesai180
ભારતની શાનને કઈ થાય ત્યારે એમને બચાવનારા પશુ તબીબોને આજે પોતાના હક માટે ભૂખહળતાલ કરવી પડે છે .. એમનો પણ ખ્યાલ રાખો સાહેબ . પોતાના હકને માટે ભૂખહળતાલ કરવી પડે એ ક્યા સુધી યોગ્ય છે ? ભારતની શાનને કઈ થાય ત્યારે એમને બચાવનારા પશુ તબીબોને આજે પોતાના હક માટે ભૂખહળતાલ કરવી પડે છે ..