@AmdavadMatters@AhmedabadPolice આ રસ્તા અમદાવાદ ના નહી ગાંધીનગર ના છે. લાઇટો વાળો રોડ રક્ષાશક્તિ ઓવરબ્રિજ છે અને એક વિડીયો માં ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન દેખાય છે.
@AmdavadMatters@AhmedabadPolice આ રસ્તા અમદાવાદ ના નહી ગાંધીનગર ના છે. લાઇટો વાળો રોડ રક્ષાશક્તિ ઓવરબ્રિજ છે અને એક વિડીયો માં ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન દેખાય છે.
સરગાસણ-કુડાસણ જેવા ન્યુ ગાંધીનગર ના વિસ્તારો માં કોઇ અગમ્ય કારણોસર મોડિફાઇડ સાઇલેન્સર વાળા બાઇકો સામે *ગંભીરતા* પૂર્વક કાર્યવાહી નથી થતી આવા બાઇકો નો ત્રાસ છે. ખાસ કરી ને નાઇટ શિફ્ટ કરતા લોકો ના દિવસે સૂવા ના સમયે આ અવાજો ત્રાસદાયક બને છે.
@dave_janak ઝુંબેશ થી કોઇ ફેર પડ્યો નથી. 20-25 ને પકડી ને પેપર ઉપર કામગીરી બતાવી દેવાય છે. ઝીરો ટોલરન્સ નો ટાર્ગેટ ક્યારેય હોતો જ નથી. હજુ પણ એટલા જ મોડિફાઇડ સાયલેન્સર બુલેટો, નંબર પ્લેટ વિનાની કાળા કાચ વાળી ગાડીઓ અને LED વાળા વાહનો ફરે છે.
@PMvasavada@HARSHILPATEL_15 મેટ્રો ના રુટ ની ડિઝાઇન કેમ નક્કી થાય છે એ ખબર નહી પણ ગિફ્ટ સિટી માં કામ કરતા લોકો સરગાસણ અને કુડાસણ માં વધુ રહે છે એ બાજુ કોઇ કનેક્ટિવિટી નથી અને GIFT થી IIT બાજુ પ્લાન કર્યો છે જ્યાં હજુ અત્યારે કંઇ ખાસ રહેણાંક નથી. એસજી હાઇવે પણ કાઢી નાખ્યો.
@pareshChaya@CMOGuj@sanghaviharsh બીજો ત્રાસ આ મોડિફાઇડ સાઇલેન્સરો નો છે ગાંધીનગર માં. નાઇટ શિફ્ટ માં કામ કરતા લોકો ને દિવસે સુવાનું હોય અને ત્યારે એક આવુ નીકળી પડે એટલે પત્યુ.
राँची में मॉडिफाइड साइलेंसर वाले दोपहिया वाहनों पर ट्रैफिक पुलिस की सख्ती जारी है। तीन महीनों में 200 से अधिक बाइक सवारों पर कार्रवाई करते हुए मॉडिफाइड साइलेंसर्स को ज़ब्त कर नवीन पुलिस केंद्र राँची में रोड रोलर से नष्ट किया गया।
देखें वीडियो।
#Ranchi#Jharkhand#Ranchiupdates #RanchiPolice
@Krinachauhan03@Wipro@WiproPartner@WiproCareers@WiproDOP 2.
Everything is about IT in Wipro. There can not be "IT Department" with such a generic name in an IT Company.
Wipro like MNCs don't allow profile pictures with casual round neck teeshirt on their ID Cards.
@Krinachauhan03@Wipro@WiproPartner@WiproCareers@WiproDOP Why QR code scan on the ID reads https://t.co/Ge1kSJZp6n?
“Head manager” is not a standard corporate title at Wipro like companies.
No MNCs write "XYZ LTD Indian multinational company" in their IDs.
It seems to be a fake ID card.
@MumbaiPolice@Krinachauhan03 2.
Everything is about IT in Wipro. There can not be "IT Department" with such a generic name in an IT Company.
Wipro like MNCs don't allow profile pictures with casual round neck teeshirt on their ID Cards.
@MumbaiPolice@Krinachauhan03 Why QR code scan on the ID reads https://t.co/Ge1kSJZp6n?
“Head manager” is not a standard corporate title at Wipro like companies.
No MNCs write "XYZ LTD Indian multinational company" in their IDs.
It seems to be a fake ID card.