“મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામે આવેલ ભારત પેટ્રોલીયમ પેટ્રોલપંપ પાસેથી માદક પદાર્થ ગાંજા ૬.૪૫૪ કિલો નાર્કોટીક્સ મુદ્દામાલ તેમજ કુલ ૬,૪૩,૨૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજ.”
@CMOGuj@sanghaviharsh@dgpgujarat@IGP_BorderRange@GujaratPolice