ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અને વાસ્તવિકતાને આપના પ્રતિષ્ઠિત મીડિયા માધ્યમ અને ન્યૂઝ પેપરમાં પ્રમુખતાથી સ્થાન આપી, તંત્ર સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.
લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપે ગ્રામીણ સ્તરે રાત-દિવસ મહેનત કરતા ગ્રામસેવકોની વેદનાને વાંચા આપીને સાચા અર્થમાં પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપના આ સકારાત્મક સહયોગ બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્રામસેવકો આપના સદાય ઋણી રહેશે...
🖤કાળી પટ્ટી સાથે વિરોધ, ફરજ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા કાળી પટ્ટી સાથે🖤
ખેડૂતની સબસિડીની સ્થળ ચકાસણી હોય કે સરકારી ફરજ આંદોલન વચ્ચે પણ ગ્રામસેવક પોતાની ફરજનું પાલન કરી રહ્યો છે.
ખેડૂતના હિત માટે મેદાનમાં પણ હાજર, અને પોતાના હક-ન્યાય માટે આંદોલનમાં પણ અડગ.
#Gramsevaknyayladak
ગ્રામસેવકોને યોગ્ય પગારધોરણ અને પ્રમોશનની તકો આપવામાં આવે તથા લાંબા સમયથી પડતર રહેલા સેવા સંબંધિત પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે.
#GramsevakNyayLadat
ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અને વાસ્તવિકતાને આપના પ્રતિષ્ઠિત મીડિયા માધ્યમ અને ન્યૂઝ પેપરમાં પ્રમુખતાથી સ્થાન આપી, તંત્ર સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.
લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપે ગ્રામીણ સ્તરે રાત-દિવસ મહેનત કરતા ગ્રામસેવકોની વેદનાને વાંચા આપીને સાચા અર્થમાં પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપના આ સકારાત્મક સહયોગ બદ�� ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્રામસેવકો આપના સદાય ઋણી રહેશે...
@irushikeshpatel @jitu_vaghani @GujAgri @DirectorateofA1 @AgriGoI @GujPRHDept @mopr_goi @ChouhanShivraj