A video showing police officers laughing during a press conference on the Coimbatore child murder case has triggered backlash on social media. Users criticised the conduct by the officials as Tamil Nadu continues to react strongly to the brutal killing.
#coimbatore#tamilnadu #police #viral #socialmedia #pressmeet #outrage #crime
જનતા ના આશીર્વાદ અને સાથ-સહકારથી આજે નર્મદા જિલ્લા પંચાયતમાં @AamAadmiParty ના જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા છે, ત્યારે અમે ખાતરી આપીએ છીએ કે જન-જનની સેવા કરવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે.
અમારી લડાઈ એ સરકાર સામે છે જેણે આઝાદીના 78 વર્ષ બાદ પણ ચાપટ, જુનારાજ કે તુમડાવાડીના રોડ નથી બનાવ્યા, જેણે કરોડોના પ્રોજેક્ટ્સ તો કર્યા પણ ગરીબ આદિવાસીઓને આરોગ્ય, શિક્ષણ અને યુવાનોને રોજગારી ન આપી. આ અન્યાય સામે લડત ચાલુ રહેશે.
આભાર નર્મદા 🙏
નર્મદા જિલ્લા પંચાયતમાં AAP ની સરકાર બની અને પ્રથમ વખત જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ આમ આદમી પાર્ટીના બન્યા એની ખુશીમાં અને જનતાનો આભાર માનવા AAP રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal ની ઉપસ્થિતિમાં રાજપીપળા ખાતે ભવ્ય રોડ શો યોજાયો.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ST સેલ ના પ્રમુખ ગણપત વસાવા ની ગતરોજ ડેડીયાપાડા ખાતે સભા દરમિયાન ફક્ત 15 થી 20 કાર્યકર્તાઓ મળી બિરસા મુંડા ને ફુલહાર પહેરાવતા ફિયાસ્કો થયો.
ગમ્મે ત્યારે ડેડીયાપાડામાં દોડી આવી જુઠ્ઠાણું ફેલાવનારાઓને ડેડીયાપાડા ની જનતા જાણી ચુકી છે.