જુલાઈ 9, 1949 એ સ્વામી વિવેકાનંદના વિચારો અને આદર્શોના માર્ગદર્શન પર શરૂઆત થઈ. વ્યક્તિ-નિર્માણ દ્વારા આપણા રાષ્ટ્રનું પુનઃનિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે અભાવિપ ની સ્થાપના કરવામાં આવી હતી.
#ABVP ના ૭૫ મા સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસની હાર્દિક શુભકામનાઓ.
#ABVP75
"मिशन भावनगर" के संदर्भ में शहर को स्वच्छ, नशा मुक्त और हरा-भरा बनाने के तिहरे कार्यक्रम के प्रथम चरण में सफाई अभियान चलाया गया, महानगर पालिका की सरकारी विद्यालयों में सफाई अभियान से ABVP के कार्यकर्ताओं ने पौधारोपण के साथ-साथ क्लास रूम और स्कूल परिसर की साफ-सफाई की।
@ABVPVoice
ABVP ની ઉગ્ર રજૂઆતો બાદ યુનિવર્સીટી તંત્ર જુક્યું અને તમામ ફીસ વધારો કે કોલેજ ફીસ, અનરોલમેન્ટ ફીસ, અને પરીક્ષા ફીસ નો વધારો જે EC મા થયો હતો તે, કુલપતિ દ્વારા સ્થગિત કરવામાં આવ્યો છે
I have taken the Puneet Sankalp Pledge and committed myself to consciously cooperate in preventing spread of plastic pollution. You can also take the pledge at https://t.co/G5RB0YkVkD https://t.co/vwcKrFHyH5 via @mygovindia
અભાવિપ ભાવનગર SFS (STUDENTS FOR SEVA ) અંતર્ગત દીપોત્સવ-૨૦૨૨ કાર્યક્રમ નિમિતે સેવા વસ્તીમાં બાળકો સાથે ફટાકડા ફોડીને દીપોત્સવની ઉજવણી કરવામાં આવી
@ABVPGujarat
"मेरा जीवन महान लक्ष्य के लिए समर्पित है और वह है देश की आज़ादी।
इसके अतिरिक्त दुनिया की कोई आकर्षक वस्तु मुझे लुभा नहीं सकती।"
દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર મહાન ક્રાંતિકારી શહિદ ભગતસિંહ જી ની જન્મજયંતી પર કોટી કોટી વંદન.
#BhagatSingh#ABVPGujarat
#ExPitchBlack22#IAF & 16 other Air Forces will be participating with over 100 aircraft & 2500 military personnel for one of the biggest military exercises in the southern hemisphere.
Watch this space for more updates from the Land Down Under.
@AusAirForce#GameOn