*ભરતી ની જાહેરાત વખતે જ્યારે ખુદ પ્રવક્તા મંત્રી ક્રમિક ભરતી ના ફાયદા ગણાવતા હોય અને ભરતી ક્રમિક કરવાની નિર્ણય લીધેલ હતો તો હવે બોલીને ફરીને. આંખ આડા કામ કેમ*
#ક્રમિક_ભરતી
ભારતમાં એવી એક પણ રાજકીય પાર્ટી નથી જે પાર્ટી ક્યારેય ચુંટણી હારી ન હોય.
ચૂંટણીમાં હાર-જીત એ રાજનીતિનો એક હિસ્સો છે, પણ ભાજપના અંધભક્તો માનસિક વિકૃત થઈ ચૂક્યા છે.
ગાળો બોલવી એ તો પનોતીના સંસ્કાર છે જ...
🖕🍊
સારું શિક્ષણ વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસ માટે જરૂરી..
આજે 76માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉદબોધન કર્યું.