આયુષ્મ���ન આરોગ્ય મંદિર આયુષ માંકવા ના યોગ ઇંસ્ટ્રકટર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ને બાળકો ને કરાવી શકાય તેવા હળવા આસન પ્રાણાયામ અંગે માહિતગાર કરવામાં આવ્યા
આયુષ્માન આરોગ્ય મંદિર આયુષ માંકવા ખાતે આજ રોજ સિનિયર સિટીઝન ને યોગ અને પ્રાણાયામ થી થતાં લાભ અંગે માહિતગાર કરવામાં આવ્યાં અને પ્રાણાયામ તથા હળવા આસન કરાવવામાં આવ્યાં.
નિયામકશ્રી આયુષ ગુ. રા.અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ખેડા ના માર્ગદર્શન મુજબ આયુષ્માન આરોગ્ય મંદિર આયુષ માંકવા દ્વારા તા.૨૭/૦૬/૨૬ ના રોજ ચારણ ના મુવાડા ગામ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ નુંઆયોજન કરવામાં આવ્યું જેમાં બહોળા પ્રમાણ માં ગ્રામજનો દ્વારા લાભ લેવામાં આવ્યો
નિયામકશ્રી આયુષ અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ખેડા ના માર્ગદર્શન મુજબ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ની ઉજવણી અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર માંકવા તા.મહેમદાવાદ દ્વારા યોગ ફોર હેલ્થી એજીંગ થીમ સાથે યોગ શિબીર નું આયોજન કરવામાં આવ્યું.
આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬ ની ઉજવણી અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર આયુષ માંકવા તા.મહેમદાવાદ ખાતે સિનિયર સિટીઝન ને વૃદ્ધાવસ્થા માં સામાન્ય રીતે જોવા મળતી અનિંદ્રા ની તકલીફ માં અનુલોમ વિલોમ પ્રાણાયામ થી થતાં લાભ વિષય માં માહિતી આપવામાં આવી.
આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬ ની ઉજવણી અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર આયુષ માંકવા તા.મહેમદાવાદ ખાતે ગ્રામજનો ને યોગ અને પ્રાણ��યામ ��ંગે માહિતગાર કરવામાં આવ્યાં અને યોગ સેશન નું આયોજન કરવામાં આવ્યું.
મુ.હલધરવાસ, તા.મહેમદાવાદ ખાતે આંબેડકર જયંતી નિમિત હોમિયોપેથીક અને આયુર્વેદ નિદાનસારવાર કેમ્પ, યોગ શિબિર અને કુપોષિત બાળકો માં બાલપોષણ કીટ વિતરણ નું આયોજન કરાયું .જેમાં બહોળા પ્રમાણ માં પ્રજાજનો દ્વારા લાભ લેવા માં આવ્યો
ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા : રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ છે.
પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી, રાજ્ય પ��સે પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ : અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધાર
#Don'tpanic
નિયામકશ્રી આયુષ ની કચેરી, ગાંધીનગર અને જિલ્લ��� આયુર્વેદ અધિકારીશ્રી ખેડા ના માર્ગદર્શન હેઠળ તારીખ 26/02/2026 ના રોજ કૂણાં ગામ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) માંકવા દ્વારા નિદાન-સારવાર કેમ્પ નું આયોજન કરવામા આવ્યુ હતું.
આયુર્વેદ નિદાન સારવાર લાભાર્થી - 75