આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ)વનોડા તા.ગળતેશ્વર ના યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા તાલુકા વહીવટી તંત્ર ના સંકલન માં રહીને ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ની ઉ���વણી કરવામાં આવી.
#IYD 2026
ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા : રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ છે.
પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી, રાજ્ય પાસે પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ : અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધાર
#Don'tpanic
નિયામકશ્રી આયુષ ની કચેરી અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ખેડા ના માર્ગદર્શન હેઠળ તારીખ
20/03/2026 ના રોજ પરબિયા ગામ તા.ગળતેશ્વર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) વનોડા દ્વારા નિદાન-સારવાર કેમ્પ નું આયોજન કરવામા આવ્યુ હતું.જેમાં બહોળા પ્રમાણ માં ગ્રામજનો દ્વારા લાભ લેવામાં આવ્યો.
"ગામનો નિર્ધાર, સહકારથી સાકાર" પોષણ અભિયાન અંતર્ગત આજરોજ દાવડા ગામની આંગણવાડીના તમામ બાળકોને પોષણ કીટનું વિતરણ કર્યું. SAM MAM બાળકોના વાલીઓને આયુર્વેદના સિદ્ધાંતોનું માર્ગદ���્શન આપ્યું. માન. કલેકટર સાહેબશ્રી અને ડીડીઓ સાહેબશ્રી નો ખૂબ ખૂબ આભાર.🙏�� #DDOKHEDA #Collectorkheda