કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ તેના ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા થકી જ થાય છે જો શિક્ષકો નું જ ભવિષ્ય ખતરામાં હશે તો રાષ્ટ્રનું નિર્માણ કઈ રીતના કરશે ?
જેથી @CMOGuj સરકાર ને વિનંતી છે કે કાયમી શિક્ષકો ની ભરતી કરે.
@kuberdindor#GUJ_WANT_GOV_TEACHERS
માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા દેશભરમ��ં આમ આદમી પાર્ટી નો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગુજરાત સોશિયલ મીડિયા ટીમમાં આણંદ જિલ્લામાં ઇન્ચાર્જ તરીકે મારી નિમણુક કરવામાં આવી છે ત્યારે તમામ સંગઠન મિત્રોનો ખુબ ખુબ આભાર આ સાથે જરૂરી મહેનત સાથે AAP પાર્ટીનો પ્રચાર પ્રસારમાં સહભાગી બનીશ
@YagneshDaveBJP રાજકીય લોકો તરત પલટી મારે છે. માતાજી ને રાજભોગ માં મોહનથાળ 500 વર્ષે ઉપર થી ચડાવાય છે.તેમાં બદલવાનો કોઈ ને અધિકાર નથી. જેણે કર્યું તેણે ખોટું કર્યું છે. સિંગ/ સાકરીયા રાજભોગ માં ચડાવાય તેવું સાંભળ્યું નથી.
@CMOGuj@CRPaatil@PMOIndia@BJP4Gujarat@narendramodi