આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશનકાર્ડને લગતી 20થી વધુ સેવાઓ હવે ઓનલાઇન...
તો બસ ઘરે બેઠા સુગમ પોર્ટલ પર અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો...
આજે જ https://t.co/zfT6raZ1qC ની મુલાકાત લો...
#GujaratGovernment#DigitalGujarat@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોનેઅપીલ કરવામાં આવે છે કે તેઓ પણ આ મુહિમમાં જોડાઈને દર રવિવારે "સન્ડે ઓન સાઈકલિંગ"કરી સ્વસ્થ,ફિટ અને પર્યાવરણપ્રિય જીવનશૈલી અપનાવીએ.
@CMOGuj@sanghaviharsh#Arvalli
જિલ્લામાં "ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ" અને ‘સન્ડે ઓન સાયકલિંગ’મુહિમે સફળ��ાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું.
નાગરિકોમાં ફિટનેસનું પ્રતીક અને શારીરિક તંદુરસ્ત��� વધારવાની સાથે પર્યાવરણ જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે. @CMOGuj @PMOIndia @sanghaviharsh #Arvalli
જેને ઉડવું હો વીંઝીને પાંખો,
આભ એને ઓછા પડે !
ગુજરાતની દીકરી એ નાસા જેવી ખૂબ કઠિન કહેવાતી એવી પરીક્ષા પાસ કરીને ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે. દીકરી, સૌ ગુજરાતવાસીઓને તારા પર ગર્વ છે.
જિલ્લામાં SIR અંતર્ગત મુસદ્દા મતદારયાદી-૨૦૨૫ પ્રસિદ્ધ!આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ. મુસદ્દા યાદી તેમજ મરણ, સ્થળાંતર, ડુપ્લીકેટ (ASD) યાદી પ્રસિદ્ધ કરી પક્ષોને સોંપાઈ.@CollectorArv@ECISVEEP
મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા જિલ્લાની મુસદ્દા મતદારયાદી-૨૦૨૫ પ્રસિદ્ધ કરવા આવી જે અન્વયે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી. @CEOGujarat@ECISVEEP
આંબલીયારા પોલીસ સ્ટેશન તા.બાયડ ખાતે મુલાકાત લઈ પોલીસ સ્ટેશન નિરીક્ષણ તથા પોલીસ સ્ટેશન દ્વારા નિભાવવામાં આવતા તમામ દફતરની તપાસણી, વિસ્તારની પરિસ્થિતિ અંગે જાણકારી, પાક રક્ષણ હથિયાર પરવાના સહિત બાબતે વિગતે સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@HMofficeGujarat@sanghaviharsh
જિલ્લા તકેદારી (એ.સી.બી) સમિતિની બેઠકમાં દાખલ થયેલ ગુન્હાઓની ચર્ચા સેશન્સ કોર્ટ ખાતે પેન્ડિંગ કેસની ચર્ચા મંગાવેલ માહિતી તમામ કચેરી તરફથી નીલ માહિતી અંગે તમામ અધિકારીઓને માહિતી નીલ ��ાબતે જરૂરી સ્પષ્ટતા કરવા જણાવ્યું અને જરૂરી સુચનો આપ્યાં.@CMOGuj @sanghaviharsh @HMofficeGujarat