@deepakrajani123 સાહેબ, GWSSB (Gujarat Water Supply & Sew. Board) માંથી આ અંગેનો ઠરાવ થઈને નાણાં વિભાગમાં મંજૂરી માટે મોકલેલ છે જેનો હજુ સુધી મંજુરી બાબતે કોઈ સ્પષ્ટ જવાબ મળેલ નથી. આપ સાહેબશ્રીને વિનંતી છે કે નાણાં વિભાગમાં આ અંગે વધુ પૂછપરછ કરી અમને માહિતગાર કરશો.
@deepakrajani123 સાહેબ, GWSSB (Gujarat Water Supply & Sew. Board) માંથી ફિકસ પે અંગેનો ઠરાવ થઈને નાણાં વિભાગમાં મંજૂરી માટે મોકલેલ છે જેનો હજુ સુધી મંજુરી બાબતે ���ોઈ સ્પષ્ટ જવાબ મળેલ નથી. આપ સાહેબશ્રીને વિનંતી છે કે નાણાં વિભાગમાં આ અંગે વધુ પૂછપરછ કરી અમને માહિતગાર કરશો.
From 18-01-2017 till date 42% increase in DA and other allowances of the 7th pay commission in the state has increased the salary of permanent employees by 15 to 20 thousand whereas those on FIX PAY are living on 19950/- only for 6 years 5 months!
#Remove_Fix_Pay_Gujarat@ANI
गुजरात सरकार के fix pay कर्मचारी को 7 साल से एक ही सैलरी मिल रही है वो सैलरी की रकम है 19950!!!! इतने पैसे में कोई भी कर्मचारी अपने पांच व्यक्ति के परिवार का भरण पोषण किस तरह करता होगा वह सोचने लायक है!!!!!!
#Remove_Fix_Pay_Gujarat
અંગ્રેજ શાસન વખતે ભારતીયો અને અંગ્રેજ કર્મી ના પગાર ધોરણ માં વિસંગતતાઓ હતી.આઝાદીના 75 વર્ષેય બંધારણ અમલી થયું ને ભારતીયોના એક સમાન કામ મામલે ફિક્સ અને કાયમી કર્મીના પગારમાં ભેદભાવ કેમ ? આઝાદી પછી પણ શોષણ કેમ? #Remove_Fix_Pay_Gujarat@CMOGuj@Bhupendrapbjp@PMOIndia