મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ પર સવાલ કરતા પહેલા વિચારજો કે શું સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતા અને અત્યંત સ્પર્ધામાંથી પણ યોગ્યતા સિદ્ધ કરેલા યુવાનો જે નીતિમત્તાથી કામ કરે છે એમને કામ ના બદલામાં યોગ્ય વેતન એ ગુજરાતમાં ગુનો છે?
#Remove_Fixpay_in_gujarat
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો
આમ આદમી પાર્ટી નું વિદ્યાર્થી સંગઠન @ASAP4Students ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દેશે.
#Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT
વિજય વાદળોથી નહિ,
પણ ન્યાયથી થાય છે.
ફિક્સ પે મુદ્દો રાજકીય નહિ, માનવીય છે.
સમાજ માટે પ્રશ્ન એ છે – કેટલી હદે તમે ન્યાય પાછળ ઊભા રહો છો?
#Remove_Fixpay_in_gujarat