@CMOGuj હર્ષભાઈ #ફિક્સ_પે નીતિમા બદલાવ લાવો હવે.... કેટલા વર્ષો થયા??
કેમ કે તમારે રેતો ગાંધીનગર મા 37 રૂપિયા નું ભાડું ચૂકવવું પડશે છે પણ અમારેતો છેવાડાના ગામડામાં પણ 4000/5000 હજાર રૂપિયા ભાડું થાય છે અને આવવા જવાનું ભાડું પણ થાય છે તો બીજો કઈ ખર્ચ પણ થાય સે
#remove5yearFixpay

આધુનિક સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ આ સદસ્ય નિવાસ સંકુલમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'કેચ ધ રેઈન' અને જળ સંચયના આપેલા વિચારને અનુરૂપ ભૂગર્ભમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા ઉપરાંત કુલ 600 નવા વૃક્ષોનું વાવેતર કરીને માનનીય વડાપ્રધાનશ્રીના પર્યાવરણ જાળવણીના સંકલ્પને સાકાર કરવા માટે નક્કર કદમ ભરવામાં આવેલ છે.
ગુજરાતમાં લાખો યુવાનો અને કર્મચારીઓ ફિક્સ પગાર ની ગેરવ્યવસ્થા, કોન્ટ્રાક્ટ પ્રથાની અન્યાયી શરતો અને આઉટસોર્સિંગ ના શોષણ હેઠળ પીસાઈ રહ્યા છે.
સરખું કામ છતાં અડધું વેતન, નોકરીમાં અસુરક્ષા અને ભવિષ્ય અંધકારમય આ ત્રણેય સમસ્યાઓએ યુવાધનનો જીવ દઝાડી દીધા છે.
ચાલો ગાંધીનગર, હવે સમાન કામ - સમાન વેતન અને ન્યાયી વ્યવસ્થા માટે જનતા ગાંધીનગરમાં અવાજ ઊઠાવશે.
તારીખ: ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર
સમય: સવારે ૧૦.૦૦ કલાકે
સ્થળ: ગાંધીનગર
#JanSatyagrah