"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
@Jamawat3 Fix Pay (પગાર) બાબતે.
સીધી ભરતીથી નિમણૂક પામેલા વર્ગ - 3 ના કર્મચારીઓને સતત 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખી આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવે છે માટે આ બાબતને લઈને ગૃહમાં ચર્ચા થવી જોઈએ.
#શોષણ#Remove_Fix_Pay_In_gujarat#સમાન_કામ_સમાન_વેતન
સાહેબ શ્રી @Bhupendrapbjp વર્ગ -3 ફિક્સ પે વાળા કર્મચારીઓ શુ આપણી ગુજરાત સરકાર પોતાના પરિવાર ના સભ્યો નથી માનતી❓
👉 આવી ભેદભાવ વાળી નીતિ કેમ❓
👉 દરેક દિવાળી ઉપર @BJP4Gujarat
સરકારે કર્મચારી ને કોઈ ના ભેટ આપી છે પરંતુ આ વર્ષ #Remove_Fixpay_in_gujarat કેમ શક્ય નહિ❓
👇👇👇👇👇
ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat