આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરોડા ના આયુષ્માન આરોગ્ય મંદિર હમીદપુરા ખાતે મુલાકાત કરવામાં આવી. ટીબી રેફરલ, મલેરિયા વિરોધી જુન માસ ની કામગીરી, લેપ્રસી સર્વે, NCD SCREENING,ANC,PNC, FAMILY PLANNING ,સ્વચ્છતા, કેમ્પસ સફાઈ, વરસાદી પાણીના નિકાલ અંગે @DDO_Anand@sbcc_anand
આજરોજ કલેક્ટર કચેરી, આણંદ ખાતે એન.સી.ડી. (બિનચેપી રોગો) અંગે તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ અંતર્ગત કલેક્ટર કચેરી તેમજ અન્ય કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓના સ્વાસ્થ્યની તપાસ કર���ામાં આવી.@ddoanand @InfoAnandGoG @HealthDeptGuj
Common Cancer 2 days training 1st batch, At- SDH Petlad, started ON screening at the level of sub-centre / PHC and management of the three common cancers in rural and urban areas.@ddoanand@HealthDeptGuj@AnandDieco@InfoAnandGoG
WEDNESDAY FIELD VISIT AND SUPPORTIVE SUPERVISION DONE AT # AAM SAIYEDPURA AND #UAAM PARIKHBHUVAN,RAJODPURA SESSION MONITORING AND AWC VISIT @DDO_Anand@PoshanAnand
ON DATE 24-12-2025 VISITED KASOR VILLAGE SOJITRA FOR MAMTA DIVAS SUPERVISION#ANC NUTRITION KIT DISTRIBUTION #AAM SERVICES VERIFICATION @ddoanand@MoHFW_GUJARAT
3/01/2026 visited phc umeta n review all indicator
NPCB,NCD,FP,RCH,VHRPW,RKSK Infant death Review n details discussion with CHO. Mphw. Fhw. Asha n fasha @ddoanand
અર્બન પ્રા.આ.કે માછીપુરા ખંભાત ની મુલાકાત કરી તેમજ મમતા દિવસમાં હાજરી આપી તમામ કામગીરી નું મૂલ્યાંકન તથા સગર્ભાની સેવાઓ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.@DDO_Anand@MoHFW_GUJARAT@PoshanAnand@sdm_khambhat