આજરોજ મહેસુલી તલાટી મિત્ર વારીસ અલી ની રાજ્યના તમામ મહેસુલી ત���ાટી મિત્રો વતી રૂબરૂ માં પાટણ જિલ્લાના મહેસુલી તલાટી મિત્રો દ્વારા મુલાકાત લઈ હૂંફ આપવામાં આવી તથા સમગ્ર ��ાજ્યમાંથી અત્યાર સુધીમાં મળેલ ૬ લાખની સહાય નો ચેક આપવામાં આવ્યો .@GujaratTalati @ART_Sabarkantha @art_vadodara
મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.
મતદારયાદી માં નવું નામ નોંધણી, તથા સુધારા માટે અરજી કરો.
ખાસ ઝુંબેશ દિવસો: ૧૬ એપ્રિલ તથા ૨૩ એપ્રિલ ૨૦૨૩
ખાસ ઝુંબેશ દિવસો દરમ્યાન, આપના વિસ્તારના મતદાન મથક પર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી માં બૂથ લેવલ અધિકારીનો સંપર્ક કરો.
@ECISVEEP