સરકારશ્રી દ્વારા*રાસાયણિક ખાતરનો સંતુલિત અને સમતોલ ઉપયોગ અંગે ખાસ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરાના નડાળા ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા તાલીમ યોજી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CollectorAmr@ddoamreli
@Infoamrelig
@agriamreli01
સરકારશ્રી દ્વારા વિસ્તરણ તંત્ર મારફત ખેડૂતો પાસેથી રવિ કૃષિ મહોત્સવ પ્રતિભાવ, કૃષિલક્ષી યોજનાકીય સમજૂતી વગેરે આયામો��ે સાંકળીને તમામ ગ્રામ લેવલે તારીખ ૧૦.૧૨.૨��૨૪ થી તારીખ ૧૪.૧૨.૨૦૨૪ સુધી ખાસ "ખેડૂત સભાઓ" નું આયોજન કરવામાં આવેલ.
બાબરા તાલુકાના અલગ અલગ ગામોમાં પાક પરિસ્થિતિ , ગોડાઉન વિઝીટ તેમજ નેનો ફર્ટીલાઇઝર નો બહોળો વપરાશ થાય તે હેતુથી વિસ્તરણ તંત્ર દ્વારા ખાસ ફિલ્ડ વિઝીટ કરવામાં આવેલ.