ચેતો!
આદિવાસીઓના ધર્માંતર કરાવવાનું કામ ગુજરાતમાં ભાજપના ખ્રિસ્તી ધારાસભ્ય કરાવી રહ્યા હોવાના આરોપ સાથે પુતળા દહન. તાપી જિલ્લો ભાજપના રાજમાં ખ્રિસ્તી બની ગયો. હિન્દુની વાતો કરવી અને કરવાનું કંઈક.
પહેલાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરી ને પડતું મુક્યું પછી વ્યાજખોરો ને પકડવાનું ચાલુ કરી ને પડતું મુક્યું વળી વચ્ચે ક્યારેક હેલ્મેટ, સ્માર્ટ મીટર અને દબાણ કામગીરી ધુણવા લાગે.....
હવે પાછું લીસ્ટ બનાવવાનું ચાલુ કર્યું ટુંક માં એકેય અભિયાન પુરૂં તો થયું જ નથી......
@CMOGuj
@Hasmukhpatelips સાહેબ શ્રી, કેલેન્ડર પ્રમાણે STI 2026 ની શરૂઆત માં પૂર્ણ થાય એ પ્રમાણે નું આયોજન કરાયું છે , તમે ભરતી પ્રકિયા વહેલી તકે પૂર્ણ કરશો ઓગસ્ટ 2025 આસપાસ એવી અપેક્ષા અને શક્ય ��ોય તો 300 થી 573 લઈ જઈ શકતા હોવ તો તમારી કૃપા થશે વિદ્યાર્થી જગત પર. આભાર સાહેબ 🙏
દુઃખદ સમાચાર 🥲
#કોડીનાર તાલુકાના વડનગર ગામના યુવાન #પોલીસ_ભરતી માટે દોડની પ્રેક્ટિસ દરમિયાન ગતરોજ #હાર્ટએટેક આ��તા મેદાન ઉપર જ તેમનું નિધન થયું છે..
#વડનગર ગામ અને આહીર સમાજે એક ઉભરતો સિતારો ગુમાવ્યો.#CISF ની ત્રણેય પરીક્ષાઓ પાસ કરીને પસંદગી પામેલ આશાસ્પદ યુવાન #વિવેક_હિંમતભાઈ_પંપાણીયાનું ગતરોજ સવારે પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટીસ દરમ્યાન #હૃદયરોગના હુમલાથી અકાળે દુઃખદ અવસાન થયેલ છે.આ દુઃખદ સમાચાર સમગ્ર વિસ્તાર અને ગુજરાત ના યુવાનો માટે આઘાતજનક છે.💐
🙏પરમ કૃપાળુ પરમાત્મા મુરલીધરદાદા #વિવેકભાઈની દિવ્ય આત્માને પરમ શાંતિ પ્રદાન કરે ��ને તેમના પરિવાર પર આવી પડેલી અણધારી આફતને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.🙏
ઓમ્ શાંતિ.... ઓમ્ શાંતિ.
#અશ્રુભીની_શ્રદ્ધાંજલિ
સિંચાઈ વિભાગના મદદનીશ ઇજનેર માટેની જાહેરાત 15 ડિસેમ્બરે આપવાની હતી તે આજ��� આપવામાં આવી છે. પરીક્ષા પણ વહેલી લેવા માટે પ્રયત્ન કરવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. પરીક્ષાની સંભવિત તારીખ હવે પછી જણાવવામાં આવશે.
गुजरात में बकरीद के मौके पर स्कूलों में हिन्दू छात्रों से नमाज पढ़ाने का मामला सामने आया है।इनमें एक मामला कच्छ का है। दूसरा मेहसाणा का है दोनों ही जगह स्कूल में एक्टिविटी के न��म पर नमाज की प्रैक्टिस करवाई गई,दोनों स्कूलों पर कठोर कार्रवाई की मांग की जा रही है। @ @sanghaviharsh
નરેન્દ્ર ભાઇ કચ્છ આવ્યા ભીડ ભેગી કરવા ભાજપ ના હોદેદારો એ ખૂબ જોર લગાવ્યું એટલો જો�� ભ્રષ્ટાચાર ન થાય એના માટે કર્યું હોત આજે આ સમાચાર ન આવ્યા હોત
વહીવટી તંત્રની ક્ષતિ:* સ્વાસ્થ્ય સાથે ચેડાં; થેપલા ફેંકીને અપાયા, ફૂગવાળા હોઈ જનતાએ રસ્તામાં ફેંકી દીધા
https://t.co/PmdAoeYOHg