#2800gujaratpolice
સંવેદનલ સરકાર અને સંવેદનલ મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કે પોલીસ પોતાના પરિવાર નું ધ્યાન રાખ્યા વગર સેવા કરે છે તો આપ ને વિનંતી કે હવે તમે પોલીસ અને તેના પરિવાર વિશે વિચારી ને 2800 ગ્રેડ પે લાગુ કર�� અને મકાન ભથ્થુ પણ સાતમા પગાર પંચ પ્રમાણે આપો
જય જય ગરવી ગુજરાત
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp સાહેબ તથા ગૃહમંત્રી શ્રી @PradipsinhGuj જી ને પોલીસ કર્મચારીઓનો ગ્રેડ પે માં વધારો કરીને તેઓનો જુસ્સો વધારી એ જેથી તેઓ વધુ અસરકારક સેવા બજાવી શકે તેવી આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે. 🙏 #2800GradePay_Mphw_Fhw#2800gujaratpolice
આપણ ને તો કોરોના વોરિયર્સ ના લાભ પણ નથી આપ્યા
હવે તો હદ થઇ
ન્યાય ના હિત માટે તમામ આગળ
આવી લડો નહિતર કાયમ ગુલામી સહન કરવી પડશે
હવે તો ન્યાય મળવોજ જોઈએ
# ગુજરાત પોલીસ#