ભારતના યશસ્વી પ્રધાનમંત્રી,
વિશ્વના નેતા, પ્રધાનસેવક ગુજરાતના પનોતા પુત્ર અને સવાયા કચ્છી આદરણીય
શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
માં આશાપુરા આપને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે તેવી પ્રાર્થના..
@narendramodi ભારતના યશસ્વી પ્રધાનમંત્રી,
વિશ્વના નેતા, પ્રધાનસેવક ગુજરાતના પનોતા પુત્ર અને સવાયા કચ્છી આદરણીય
શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
માં આશપુરા આપને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે તેવી પ્રાર્થના..
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી,
વિશ્વના નેતા, પ્રધાનસેવક અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય
શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ભગવાન સોમનાથ મહાદેવ આપને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે તેવી પ્રાર્થના....
@narendramodi
કચ્છ ની ધરા પર પધારેલા કચ્છ ના સવાયા કચ્છી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ કચ્છ ના માજી સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી સાથે ના જુના દિવસો યાદ કર્યા અને શુભેચ્છા મુલાકાત કરી.@narendramodi@GadhviPushpdan
આજરોજ કચ્છની પાવન ધરા પર પધારેલા ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી @kpvaghelabjp જી નું સ્વાગત @GadhviPushpdan સાથે કરવાનો અવસર પ્રાપ્ત થયો. અને કચ્છ સ્ટેટ ની અનપ્રગટ ઇતિહાસ ની કચ્છદર્શન પુસ્તક ની અંગ્રેજી આવૃત્તિ (કચ્છ સ્ટેટ ના રાજકવિશ્રી શંભુદાનભાઈ ગઢવી દ્રારા રચિત) અર્પણ કરેલ.
વરિષ્ઠ પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાન ભાઈ ગઢવી પાસે કચ્છની સાંસ્કૃતિક ધરોહરની કાળજી નું માર્ગદર્શન મળ્યું અને શ્રી શંભુદાનભાઇ ગઢવી ના કાવ્યો ના અંગ્રેજી અનુવાદ આશીર્વાદ રૂપે મળ્યા