આજરોજ આયુષ્માન આ.મંદિર મનોરપુર ખાતે મમતા દિવસ ,sbcc સભા અંતર્ગત વાહકજન્ય રોગો,ચાંદીપુરા ,આયર્ન અને કેલ્શિયમ ગોળી,કુટુંબ કલ્યાણની કાયમી & બિન કાયમી પદ્ધતિઓ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ તથા શાળાનું Dpt બૂસ્ટર,TD 10& TD 16 અંતર્ગત રસીકરણ કામગીરી કરવામાં આવેલ.
@CdhoSabarkantha

આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર મનોરપુર ના પેટા ગામ રૂપાલ ખાતેની રૂપાલ હાઈ સ્કુલ રૂપાલ ખાતે કિશોરીઓને માસિક સ્વચ્છતા વિશે આરોગ્યલક્ષી માર્ગદર્શન એડોલેશન કાઉન્સિલર નિકિતાબેન પટેલ દ્વારા આપવામાં આવ્યું.
@CdhoSabarkantha@AdhoSabarkantha@THOHimatnagar@SBCC_Desasan