@CMO_Gujarat ગુજરાતમાં ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર સાથે છેલ્લા ૧૧ વર્ષથી અન્યાય થઈ રહ્યો છે ખરેખર ગુજરાતમા સહિસ્ણુતા જેવુ છે જ નહી
અસહિસ્ણુતા જ છે.
Hu sav dukhi Gujarat no dukhi vce aap vikas Rojgar ni vato karo so Gram Pansayat ma vce 10 varsta kamisan par kam kare have kaymi Karo https://t.co/lS8Wj6laeA
@CMOGuj@rakeshshahMLA@rsprasad હું છુ ગુજરાતનો દુખી માણસ વગર પગાર નો વીસીઈ(ઈ-ગ્રામ ઓપરેટર) સાથે સતત શોષણ કરતી ગુજરાત સરકાર (આને કહેવાય છે વિકાસ)
બરાબર છે નેતાઓ?