ઘણા આનંદની વાત છે કે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ પંચાયતને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે 'દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર 2024' અંતર્ગત સુશાસનની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 250 જેટલા આવાસો ઉપરાંત 29 જેટલા મહત્ત્વના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. ગ્રામજનોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં તેમજ આરોગ્ય સુવિધાની દ્રષ્ટિએ પણ ગ્રામ પંચાયતે ઉમદા કામગીરી કરી છે.
વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયત અને સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન.
#NationalPanchayatAwards2024
@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે.
#પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગાર અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે.
@GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી 🙏🙏
@AmitShah સાહેબશ્રી ગુજરાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE નું આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE તમારી જ સરકારના પાયાના કર્મચારી છે.અને કામ કરે છે એટલે સરકાર પાસે ન્યાય માંગે છે.
ગ્રામ પંચાયત #VCE નું ઘર કમિશનમાં નથી ચાલતું એટલે #પગાર માંગીએ છીએ.
100 થી 150 કરોડના બોજથી 14000 VCE પરિવારને ન્યાય મળતો હોય તો વિચારીને નિર્ણય કરવો જોઈએ એવી વિનંતી
અમારો વોટ....જે પાર્ટી VCE કર્મચારીઓને લઘુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન આપવાની ચૂંટણી પહેલા જો શાસક પક્ષ જાહેરાત કરે તો શાસક પક્ષ ને ..જ....નહિતર જે પક્ષ આ અંગે પોતાના ચૂંટણી ઢંઢેરામાં VCE મુદ્દાનો સમાવેશ કરે તેને....પછી તે ગમે તે પક્ષ જો....કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી...
#VCE
@KanuDesai180 સાહેબશ્રી ગ્રામ પંચાયત #VCE ને સરકારી ધારા-ધોરણ મુજબ #ફિક્સ_વેતન આપો તો પણ વાર્ષિક 230 કરોડ આસપાસ થાય છે.
સરકારે જાહેરાત પાછળ ખર્ચ કર્યા કરતા #VCE ને પગાર ચાલુ કર્યો હોય તો પંચાયત વિભાગનો ગંભીર પ્રશ્ન sole થઈ જાય.
@Bhupendrapbjp @brijeshmeja1 @FinMinIndia@vmittra
According to Delhi Police, Zubair is arrested because an anonymous Twitter account with 1 folllower complained that his sentiments are hurt.
But Komal Sharma couldn’t be arrested despite video evidence of violence. What a joke this whole system is!
#IStandWithZubair
Social media users have shared a video claiming that former BJP spokesperson Nupur Sharma has been arrested by the police. Our investigation found the video to be from a farmers’ protest in Rajasthan. The woman seen in the viral clip is not Nupur Sharma.
'The purpose of these programs is not to reach any conclusion thru constructive discussion, but to ridicule & defame Islam & Muslims. If we boycott these TV channels debates, it will not only reduce their TRP but they'll also fail miserably in their objective.' #BoycottGodiMedia