@vanita_bariya વિચાર સાચો છે પરંતુ એક મિડલ ક્લાસ છોકરો જ્યારે એક આદમીમાં પરિવર્તિત થઈ રહ્યો હોય(સામાન્ય રીતે 25 વર્ષ પછી) ત્યારે તેની પણ એ જ હાલત હોય છે,છોકરીઓ કદાચ એક થી બે દુઃખ દર્દ સહન કરીને સર્વાઇવ કરી રહી હશે, પરંતુ એ યુવાન દરેક એવી બાજુથી સંઘર્ષ કરી રહ્યો હોય છે જ્યાંથી તેને આશા પણ ન હોય.
3-4 મહિના પેહલા મને પણ એક દારૂ પીધેલા યુવાન એ સાવ વાંક વગર ખુબ અપશબ્દો કિધેલા , હું રાત્રે 11 વાગ્યે નોકરી પૂર્ણ કરી ને નીકળ્યો એ સમય એ , સુમસાન રસ્તો અને એની પાસે હથિયાર હોવાની બીક થી મારે ફરજિયાત ચૂપ રહેવું પડ્યું ..
દારૂ ? ગુજરાત માં ?કદાચ અહીંયા પ્રોહિબીશન એક્ટ , મજાક માટે...
@Damo_Daruma@Hasmukhpatelips Evu no chale dost ,practically vicharo ,
Je loko ne cce ni exam hase emne police board ground ni date change karvano option aapse j .
So dont worry .
@Bhupendrapbjp એમ ?
તો ગાંધીનગર માં રજૂઆત કરવા આવ્યા હતા એ શિક્ષકો ને તો ટિંગા ટોળી કરી ને રોડ ની બાજુએ મૂકી દીધા હતા, એ પોલીસ અને અધિકારીઓ ઉપર તમે શું એક્શન લીધા?
એ લોકો આ બધા બાળકોના ઉજ્વળ ભવિષ્ય ઘડવા અને પોતાના દેશ ને આગળ વધારવા ઉત્સુક છે એટલે જ આવ્યા હતા,
તમે એ બધા વિડિયોઝ નોતા જોયા?
@Hasmukhpatelips Last time ek lady ne chashma peherya hovathi ground pass krva chata kadhi nakhya hata
To specify kro k chashma pehri ne jai sakiye k nahi .
Ane jo officers bahar kadhe to tamaro sampark karvano k nahi ???
@dineshdasa1 સાહેબ આપ ના આ 2 માહિતી વિડિયો થી ઘણું બધું જાણવા મળ્યું, ખરેખર પરીક્ષા શું છે? , ઇન્ટરવ્યુ શું છે ?, અને તૈયારી કેવી દિશામાં હોય તો એને સાચી તૈયારી કહી શકાય ?, વગેરે જાણવા મળ્યું ,,
આપ નો ખુબ ખુબ આભાર સાહેબ ..😊