ખુબ ખુબ અભિનંદન @Gopal_Italia ભાઈ ! માતાજી તમને મોટી લીડ���ી જીત અપાવશે ! લોકો માટે સરકારમાં રહીને તમે ગરીબ અને વંચિતો માટે ખુબ સારા કામ કરો એવી શુભકામનાઓ
જો ટેક્નિકલ આરોગ્ય કર્મચારી મા ગણતરી કરવામાં નહીં આવે તો..
1) ઈન્જેકશન ને લગતી કોઈ કામગીરી નહીં કરે (2 ) ઓનલાઇન કોઈ કામગીરી નહીં કરે(Techo મોબાઈલ (3) ડિલિવરી ની કામગીરી નહીં કરે (4 ) સ્લાઈડ નું કામ નહીં કરે /જો અમે નોનટેક્નિકલ હોય તો અમે આ કામ ના કરી શકીયે 🙏
@CMOGuj@PMOIndia
@brijeshmeja1 આરોગ્ય કર્મચારી ની 3 માંગણી પુરી કરશો આજે તેમના હડતાળ નો 54 મો દિવસ છે. ટેકનિકલ કેડર ગણી ને પગાર વિસંગતતા દૂર કરી 2800 ગ્રેડ પે આપી સન્માનીત કરસોજી ..🙏🏻 @CMOGuj@PMOIndia@mansukhmandviya @Rushikeshmla @jitu_vaghani