આ બેન ખુલ્લી ગટર માં પડી જવાથી બ્રેઇન હેમરેજ થવા થી મૃત્યુ થયું છે તમે જ કહો કોની વિરુદ્ધ ફરિયાદ કરીએ @Bhupendrapbjp@CMOGuj@narendramodi કેટલા લોકો નો ભોગ લેવાનો બાકી છે ?
@OfficialGsrtc
ભાડુ તમે એક્સપ્રેસ અને ગુર્જર નગરી નું લો છો અને બસ ચાલે છે લોકલ થી પણ ધીમે અને જ્યારે ડ્રાઈવર કંડકટર ને કહીએ તો દાદાગીરી કરે છે
વાહ....સલામત અને સમય બદ્ધ બસ તમારી 🙏
નોંધ..બે ડેપો માં ફરિયાદ કરી છે પણ કોઈ જવાબ નથી આવ્યો
बॉलीवुड में जब भी ऐसी दी फिल्म बनेगी धमाल होगा वाहियात फिल्मों से लोग ऊब जाते हे
Congratulations @yrf@mohit11481#Saiyaara
लाइफ में कभी किसी को chit किया हो धोखा दिया हो तो saiyara मूवी देखने मत जाना 🙏
@BJP4Gujarat@Bhupendrapbjp ભાજપ ઉપર અધિકારી રાજ હાવિ થઈ ગયું છે કાલે એવી પણ પોસ્ટ કરજો @BJP4Gujarat પૈસા વગર ભાજપ ના કાર્યકર્તા નું પણ કામ થતું નથી ભ્રષ્ટાચાર હદ વટાવી ચૂક્યો છે
@CommonBS786OM किसी के निजी जीवन तो ऐसे दिखाना सही नहीं हे आप जानते हे पूरी जानकारी महिला को दिखाकर follovers बढ़ा देते हो जो लेके गया था उसे दिखा नहीं सकते @Uppolice ध्यान दे ऐसी 🆔 पर