એલા ભાઈ સાહબ સાવ આવું ન હોય કઈ...
કઈક તો યોગ્ય માપદંડ રાખો..🥺
����આ ભવિષ્યમાં ટ્રેન ચલાવશે, રેલવે સ્ટેશન સંભાળશે....🚈 અને ટેકનિકલ નોલેજ ➖ માઈનસમાં અને પસંદગી યાદીમાં નામો.
🚝ગુજરાત મેટ્રો (#GMRCL) માં કરોડો મુસાફરોની સુરક્ષા રામભરોસે ? ટેકનિકલ પરીક્ષામાં 'માઇનસ' અને '���.૭૫' માર્ક્સ લાવનારા બનશે એન્જિનિયર-ઓપરેટર! કાયમી M.D. ના અભાવ અને HR વિભાગના જૂના વિવાદો વચ્ચે તંત્ર સામે સવાલો...
🚝ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRCL) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ (O&M) ના સત્તાવાર પરિણામોએ એચ.આર. (HR) વિભાગની ભરતી નીતિઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સત્તાવાર દસ્તાવેજોના વિશ્લેષણથી બહાર આવ્યું છે કે, #હાઈ_સ્પીડ ટ્રેન ચલાવનારા ઓપરેટરો, જુનિયર એન્જિનિય���ો અને ઇલેક્ટ્રોનિક્સ ટેકનિશિયનોની ભરતીમાં લાયકાતનું સ્તર ચિંતાજનક હદે નીચે ગયું છે. #મુખ્ય_ટેકનિકલ_વિષયમાં માઇનસ ➖૦૧.૨૫ (-૧.૨૫) અને ગુજરાતી વિષયમાં સિંગલ ડિજિટમાં (૯.૭૫) માર્ક્સ મેળવનારા ઉમેદવારો પણ પાસ ��ઈને આગળની પ્રક્રિયા માટે લાયક ઠર્યા છે !
🛑૧. તમામ પોસ્ટના ઓફિશિયલ આંકડા અને ચોંકાવનારું પરિણામ:
🚈 #ટ્રેન_ઓપરેટર/સ્ટેશન કંટ્રોલર (SC/TO): સત્તાવાર પરિણામ પત્રક મુજબ, એક ઉમેદવારને મુખ્ય #ટેકનિકલ_પેપર (પ્રશ્ન ૧ થી ૧૦૦) માં -૦૧.૨૫૦ (માઇનસ ૧.૨૫) માર્ક્સ મળ્યા છે. તેમ છતાં, માત્ર બીજા સેક્શન એટલે કે ગુજરાતી ભાષાના પાસિંગ પેપરના જોરે, તંત્ર દ્વારા આ ઉમેદવારને આગળની પ્રક્રિયામાં સામેલ કરાયો છે ! જે પદ પર ���ાખો મુસાફરોની જિંદગીનો સવાલ છે, ત્યાં મુખ્ય વિષયમાં એ પણ #ટેકનિકલમાં નકારાત્મક ગુણ હોવા છતાં ઉમેદવાર ટ્રેન ચલાવવા તરફ આગળ વધે તે અત્યંત ગંભીર બાબત છે.
🛑૨. એચ.આર. (#HR) વિભાગની ભૂમિકા અને જૂના વિવાદો
ભરતી વિભાગ દ્વારા લઘુત્તમ પાસિંગ માર્ક્સ (Minimum Qualifying Criteria) નો કોઈ ચોક્કસ નિયમ ન રાખવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ પહેલીવાર નથી ��ે મેટ્રોના એચ.આર. વિભાગના વહીવટ સામે સવાલો ઊભા થયા હોય:
🕵🏻જૂનો સિવિલ એજીએમ (#AGM) વિવાદ: ભૂતકાળમાં સિવિલ વિંગમાં હાઈ-રેન્કિંગ પોસ્ટ (AGM) પર પણ શંકાસ્પદ ડિગ્રી અને બોગસ દસ્તાવેજોના આધારે નોકરી મેળવી લેવાનો મોટો વિવાદ પોલીસ ફરિયાદ (DCB) સુધી પહોંચ્યો હતો.
🛑૩. વહીવટીતંત્રની ખામીઓ: કાયમી M.D. નો અભાવ અને કર્મચારીઓનું પલાયન
📌કાયમી રેગ્યુલર #M.D. નો અભાવ: ગુજરાત મેટ્રોમાં લાંબા સમયથી કોઈ ફૂલ-ટાઇમ અને કા���મી (Regular/Permanent IAS) મેનેજિંગ ડિરેક્ટર નથી. હાલના સર્વોચ્ચ વડા (M.D.) કરાર (#Contract) ના આધારે આ પદ સંભાળી રહ્યા છે.
📌મલ્ટિપલ જવાબદારીઓનો બોજ: તેમની પાસે #મુખ્યમંત્રીના_મુખ્ય_સલાહકાર તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી (#SoU) અને માર્ગ-મકાન (#R&B) જેવા અતિ વ્યસ્ત સરકારી પ્રોજેક્ટ્સનો પણ વધારાનો ચાર્જ છે. સ્વાભાવિક છે કે એક જ વ્યક્તિ પર આટલા બધા પ્રોજેક્ટ્સનો ભાર હોવાથી મેટ્રોની ઓપરેશન્સ અને રિક્રુટમેન્ટ જેવી અતિ સંવેદનશીલ બાબતો પર પૂરતું ધ્યાન અપાતું નથી.
📌નિયમિત કર્મચારીઓનું પલાયન: એચ.આર. વિભાગની કોન્ટ્રાક્ટ પ્રથા અને ભારેખમ બોન્ડની નીતિઓના લીધે અનુભવી સ્ટાફ નોકરી છોડી રહ્યો છે અને ખાનગી ક્ષેત્રના લોકો એક્ઝિક્યુટિવ પદો પર આવીને કાયમી સર��ારી તંત્રના લાભો ઉઠાવી રહ્યા છે.
🛑👇🏻સરકાર સમક્ષ તાકીદની માંગણીઓ:👇🏻🛑
૧. જો સામાન્ય પરીક્ષાઓમાં 40% માર્કસના માપદંડ હોય તો જાહેર પરિવહનની ગંભીરતા સમજીને #મુખ્ય_ટેકનિકલ વિષયમાં લઘુત્તમ ૪૦% ક્વોલિફાઇંગ માર્ક્સનો કડક નિયમ તાત્કાલિક લાગુ કરવામાં આવે. માઇનસ કે નહિવત માર્ક્સ લાવનારા ઉમેદવારોને તાત્કાલિક પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવે.
૨. ઇન-ચાર્જ પ્રથા બં�� કરીને ગુજરાત મેટ્રોમાં સક્ષમ અને કાયમી (#Regular/Full-Time) મેનેજિંગ ડિરેક્ટર (M.D.) ની નિમણૂક કરવામાં આવે.
૩. એચ.આર. વિભાગ દ્વારા અત્યાર સુધી કરાયેલી ભરતીઓ અને હાલમાં ફરજ બજાવતા તમામ ઓપરેશનલ સ્ટાફની ડિગ્રીઓનું કડક થર્ડ-પાર્ટી ઇન્ડિપેન્ડન્ટ વેરિફિકેશન (#Documents_Audit) કરાવવામાં આવે.
૪. રેલવે બોર્ડ (#RRB) ની જેમ લોઅર સ્ટાફથી લઈને એન્જિનિયર સુધી કાયમી (Regular/Permanent) કર્મચારીઓ ની જ ભરતી કરવામાં આવે.
@PMOIndia
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@Janak_Sutariyaa@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya@Divya_Bhaskar
@tgbasiya@NewsNavajivan
@gopimaniar
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
@jigna_ahir17 Bank vala ની exam hoy ne te syllabus pr hoy and ભુલ આવના ચાન્સ ઓછા હોય bt aa to exam deva jaeye tare ખબર paper bhulu aavse j ne aavi j hoy
Proper question kadhine ne answer hoy to kaek vishwas bese k saru kay bhul nhi aavti
100 mathi 1-2 ભૂલ ચાલે bt aa to 5-15 question bhul hoy
हम आजाद हैं, ये आजादी कभी छिनने नहीं देंगे
तिरंगे की शान को हम कभी मिटने नहीं देंगे
कोई आंख भी उठाएगा जो हिंदुस्तान की तरफ
उन आंखों को फिर दुनिया देखने नहीं देंगे
🇮🇳स्वतंत्रता दिवस की शुभकामनाये🇮🇳
@VtvGujarati@sanghaviharsh હવે સમય ��વો આવ્યો છે કે નિવેદન આવે ત્યારે કય સકાય કેમ કે ટૂંક સમય એટલે કેટલો સમય ..1day or 1week or 1month or 1year or last ma પહેલેથી એકડો ઘૂટવાનું ચાલુ..😀🤣
સત્ય પરેશાન થઈ શકે, પરાજિત નહિ.. 👍
આજે ભલે તમે પરેશાન કરો, આખરે યુવાઓ ની જ જીત થશે..
@sanghaviharsh , હવે જરા પણ શરમ જેવું હોય તો યુવાનોની સમસ્યાના મુદ્દાઓ ઉપર ધ્યાન આપી નિરાકરણ લાવો અને @YAJadeja ને મુક્ત કરો...
#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh