"મનોવૈજ્ઞાનિક માંદગીનું ધર: શિક્ષા તંત્ર"
'ગુરુ પરંપરા'ની સંસ્કૃતિને અવગણીને તીડ ઉડાડવા
સહિત ૪૦ ઉપરાંતની અન્ય પ્રવૃત્તિઓ માટે મજબૂર
કરનારી સરકાર.,
હવે 'માસ્તરો' ને પણ 'મજુર' સમજી અને સમાન કામ
તેમજ સમાન વર્ગ છતાયે "સમાન વેતન" ચુકવવા માટે
ભેદભાવ શુ કામે કરી રહી છે.?
#4200GradePay
જે દેશના શિક્ષક ને પોતાના હક્ક માટે આંદોલન કરવા પડે એ દેશે ક્યારેય મહા સત્તા નથી બની શકતો
#4200Gujarat#only4200
મારે ક્યા કોઈની થાળીમાંથી પડાવી લેવું છે,
મારા હક્કનું, મારા ભાગનું, મારા કર્મ નુ મહેનતાણું માગુ છુ