અનિતાબેન તથા સત્યમભાઈનાં સમર્થનમાં આજ રોજ શાળા છૂટ્યા બાદ સાંજે ૫:૩૦ વાગ્યે સંતરામ મંદિર પટાંગણમાં #OPS ની બહાલી માટે સહી-ઝુંબેશ ચલાવવામાં આવી.તા.૨૭/૯/૨૦૨૨ ના રોજ એક દિવસીય પ્રતીક ઉપવાસ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો.✊🏻 @bprawatNOPRUF@devanshijoshi71@SandhyaPanchal_