@Gopal_Italia માનનીય @Gopal_Italia ભાઈ , આપ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે ચોક્કસ સરાહનીય છે પરંતુ આપે જે જાહેરાત કરી તેમાં ફકત OPS આપવાની વાત કરો છે અને ફિક્સ પે ની શોષણ ભરી નીતિ દૂર કરવાની વાત દૂર દૂર સુધી ક્યાંય નથી,આપ પોતે આ શોષણ ભરી નીતિનો ભાગ રહી ચૂક્યા છો તો આ મુદ્દે પણ વિચારશો 🙏