#Gujarat_Gruh_Mantri_Harsh_Sanghvi રાજીનામું આપો પોલીસ ના વેશ માં ગુંડાઓ બેફામ..😡
#ગુજરાત_માં_ગુંડારાજ
હપ્તાખોરો અને ભ્રષ્ટાચારી ઓની ઊંઘ હરામ કરનાર એડવોકેટ Adv Mehul Boghara પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો.. એક એડવોકેટ જ્યારે અન્યાય સામે અવાજ ઉઠાવે તો એમની આ હાલત કરવામાં આવી
@yagnesh_dave ઓકાત ની વાત તે કરી એટલે તને યાદ અપાવવું પડયુ કે @OfficialAlpesh @HOfficiyal કોણ છે
તારે ટ્વીટ ડિલીટ કરી નાખ��ી પડી છે એટલા માં સમજી જા કે એ વેકતી માં કેટલી તાકાત હશે એની પાછળ લાખો લોકો છે
ટ્વીટ કરવાથી ટીકીટુ નો મળે એના માટે પાર્ટી માં મેહનત કરવી પડે