@Krishna760046 Navigating concerns within an unorganized management structure can be a significant challenge. It leaves employees questioning where to direct their feedback and who will genuinely listen. This lack of clear channels can foster frustration and hinder proactive problem-solving.
SIR માં કામ કરતાં BLO મિત્રો માટે.
કુલ ૧૬ વિધાનસભાઓની એક્સેલ ફાઇલ બની ગઈ છે (ફોટો-૧ ) અને જેણે-જેણે Email-ID મોકલ્યા એ બધાને એક્સૈસ આપ્યો છે. કોઈ બાકી રહી ગયા હોય તો DM કરો.
ફોટો-૨ માં દર્શાવેલી વિધાનસભાઓની એક્સેલ બનાવવાનું કામ ચાલુ છે અને કાલ સવાર સુધીમાં બની જશે. કોઈએ DM કરેલ હોય પણ હજી સુધી ફાઇલ ના મળી હોય તો કાળ સવાર સુધી રાહ જોવા વિનંતી.
અન્ય કોઈ વિધાનસભાની એક્સેલની જરૂર હોય તો વિગતો DM કરવા વિનંતી.
Most teachers lose the respect they deserve just because of one word —
#SIR
People sitting in cabins will never understand the real value and reputation a teacher carries.
#RespectTeachers